________________ () મુખાવલોકન વિધિ - કન્યાયા વદન પશ્યત્ વર: કન્યા વરસ્ય ચ, શુભ લગ્ન સતાં મધ્યે સુખ પ્રીતિ વિવર્ધયે. (શુભ લગ્નમાં સુખ અને પ્રીતિની વૃદ્ધિને માટે સર્વેની રૂબરૂ વર કન્યાનું મુખ જુએ અને કન્યા વરનું મુખ જાએ, અમારી સગાઈ થઈ હતી તેજ અમે બંને છીએ.) (10) પ્રદાન વિધિ : આ વિધિ વખતે વર કન્યાના માતા પિતા અથવા વડિલોને હાજર રાખવા. (વર, કન્યા તથા ચારે વડિલોએ નીચેનો શ્રી દિગમ્બર જૈન ધર્મનો મહામંત્ર બોલી શ્રી યંત્ર તથા શ્રી જિનવાણીજીને નમસ્કાર કરવા.) સમો લોએ સવ્ય ત્રિકાળવતી અરહંતા, સમો લોએ સવ્ય ત્રિકાળવાર્તા સિદ્ધાણં, સમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આયરિયાણં, સમો લોએ સવ્ય ત્રિકાળવર્તી વિજાયાણ, મો લોએ સવ્ય ત્રિકાળવતી સાહુણ. (ઉપરનો મંત્ર બોલી પુષ્પાંજલિ ચઢાવવી.) (કન્યાના વડિલો વરના વડિલોને નીચે પ્રમાણે કહેવું) પ્રથમ ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરી જમ્બુદ્વીપમાં ભરતક્ષેત્રમાં, આર્યખંડમાં અમુક ..... પ્રાન્તમાં, અમુક ..... ગામમાં, અમુક ..... શ્રેષ્ઠિના ઘરમાં, આ વિવાહ મંડપમાં અમુક વીર નિર્વાણ, અમુક ... સંવતમાં, અમુક ..... માસમાં, અમુક પક્ષમાં, અમુક તિથિમાં, અમુક વારમાં સિદ્ધચક્રની સમક્ષ, જિનવાણીજીની સમક્ષ વિદ્વાનોની સમક્ષ, શ્રાવકોની સમક્ષ, અમુક ...... ગોત્રમાં ઉત્પન્ન અમુક શ્રેષ્ઠિવર્ચના પૌત્ર, અમુક ..... ના સુપુત્ર અમુક નામના કુમાર માટે અમારી અમુક - ગોત્રમાં ઉત્પન્ન, અમુક . શ્રેષ્ઠીવર્યની પૌત્રી, અમુકની સુપુત્રી, અમુક ..... નામ વાળી કન્યાને પ્રદાન કરવા ચાહીએ છીએ, આપ સ્વીકાર કરો. જલિ હાલમા ભરતક્ષેત્રમાં