________________ યો ગર્ભવતરોત્સવો ભગવતાં જન્માભિષેકોત્સવો, થો જાતઃ પરનિષ્ઠમેણ વિભવો યઃ કેવલજ્ઞાન ભાક, ય: કૈવલ્યપુર પ્રવેશ મહિમા સમ્પાદિતઃ સ્વર્ણિભિઃ, કલ્યાણ નિ ચ તાનિ પંચ સતત કુર્વન્તુ તે મંગલમ્ પાછા (આ મંગલ અવસરે પંચકલ્યાણક મંગલ કરો.) ઇત્યં શ્રીજિનમંગલાષ્ટકમિદં સૌભાગ્ય સમ્પન્ક, કલ્યાણેષ મહોત્સવેષ સુધિયસ્તીર્થંકરાણા સુખાતું, યે કૃષેત્તિ પઠન્તિ તૈશ્ચ સુજનૈઈમાર્થકામાવિતા, લક્ષ્મીરા શ્ચિયતે વ્યપાયરહિતા નિર્વાણ લક્ષમીરપિ ટા (આ રીતે જિન મંગલાષ્ટક પૂર્ણ કરી મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત હો.) (5) નીચેનો જાપ મંત્ર ત્રણ વાર બોલવો. 30 હાં હ્રીં હૂં હ્રૌં હ્રઃ અ સિ આ ઉ સા સર્વ શાન્તિ કુરુ કુરુ સ્વાહા. (6) પૂજા પ્રારંભ - ૐ જય જય જય નમોસ્તુ, નમોસ્તુ, નમોસ્તુ, ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણે, ણમો આયરિયાણં, ણમો ઉવજઝાયાણ, ણમો લોએ સવ્વસાહૂણં, - ૐ હ્રીં અનાદિમૂલ મંત્રેભ્યો નમ: (દિવ્ય પુષ્પાંજલિ ક્ષિપત) ચત્તારિ મંગલં, અરહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલ, કેલિપણો ધમ્મો મંગલ, ચારિ લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધ લોગુત્તમા, સાહ લોગુત્તમા, કેવલપણ7ો ધમો લાગુત્તમા, ચત્તારિ સરણે પવન્ઝામિ, અરહંતે સરણે પવનજામિ, સિદ્ધ સરણે પધ્વજ્જામિ, સાહુ સરણે પવન્જામિ, કેવલિપણરો ધમ્મો સરણે પવનજામિ. (દિવ્ય પુષ્પાંજલિ ક્ષેપણ કરવી) 18 ////////////////////////// //////////////////////////