________________ અર્થ કરો ઉત્સાહસે, નવો આઠો અંગ નવાય, આનંદ દોલતરામ કો, પ્રભુ ભવ ભવ હોય સહાય, આજ હમારે આનંદ છે, મેં પૂછો આઠો દ્રવ્યસે, તુમ સિદ્ધ મહાસુખદાય, આઠો કર્મ વિનાશકે, લહે આઠ સુગુણ સમુદાય, આજ હમારે આનંદ હે, હમ પાયે મંગલ ચાર, અહી ઉત્તમ લોકમેં, ઇનહી કા શરણાધાર, આજ હમારે આનંદ છે. 35 શ્રી અનાદિવેદ અસિયાઉસાય શ્રી સિદ્ધચક્રાદિપયે અર્ધ નિર્વપામીતિ સ્વાહા. પછી બન્નેના મામાઓ દરેકને ચોરી મંડપમાં લાવે. બન્નેનું મુખ ઉત્તર દિશા અથવા પૂર્વ દિશા બાજુ રહે તેમ તથા વરની જમણી બાજુ કન્યાને બેસાડવા. સિદ્ધયંત્ર અથવા શ્રી જિનવાણીજી પૂર્વ અથવા ઉત્તર મુખે સ્થાપવા. - ચોરીની વિધિ :(1) દીપ પ્રગટાવન - (ઘી નો દીપક નીચેનો મંત્ર બોલી પ્રજવલિત કરવો.) - ૐ હ્રીં અજ્ઞાનતિમિરહર દીપક સ્થાપયામીતિ સ્વાહા. () મંગલ કળશ સ્થાપન - (નીચેનો મંત્ર બોલી કળશમાં શુદ્ધ જલ ભરવું. લવીંગ, અક્ષત, પુષ્પ, ચંદન, સોપારી, નાણું નાંખી કળશ પર શ્રીફળ મુકી કેશરી અથવા લાલ કપડાંથી ઢાંકીને નાડાછડી લપેટીને સ્વસ્તિક કરવો.) - ૐ હ્રીં હ્રીં હૂ હીં હઃ નમોડહંત ભગવતે પમ મહા પહ્મતિર્ગિચ્છકેશરિ પુરીક મહાપુણ્ડરીક ગંગા સિધુ રોહિદ્રોહિતા સ્થા હરિ હરિકાન્તા સીતા સીતોદાનારી નરકાન્તા સુવર્ણરૂપ્ય કૂલાર રક્તો રકતોદાપયોધિ શુદ્ધ જલ સુવર્ણ ઘટ પ્રક્ષાલિત નવરત્ન ગંધાક્ષતપુષ્પોર્જિતા મોદકં પવિત્ર કુરુ કુરુ ગં ઝોં ઝોં વં વં મેં મં હં હં સં સં ત ત પ પ દ્રાં દ્રી શ્રી હંસઃ સ્વાહા.