________________ છ૪ ધન્યકુમાર મરિત્ર. સિત ધન તથા સંપત્તિ જે મેળવે છે તેઓ તેને ગર્વ કરે છે તથા પિતાની તુલ્યતાવાળા અન્ય ધનવંતને વિવિધ ચતુરાઈનસ - તિશયપણાથી નવા નવા ભેગે ભેગવતાં દેખીને તેએ અધિક ભેગોની ઈચ્છા કરે છે, અને ભેગે ભેગવે છે, પરંતુ શક્તિ છે તાં પણ ક્ષમાનુળ વતન ધન્યકુમાર જેવું કંઈકનેજ હોય છે. કહ્યું છે કે:- , ज्ञाने मौनं क्षमा शक्तौ, त्यागे श्लाघाविपर्ययः।। જ્ઞાનમાં મિન, શક્તિમાં ક્ષમા તથા ત્યાગમાં શ્લાઘાને અભાવ' (તે આદરણીય છે.) આ બધું મહા મહા પુન્યાનું બંધી પુન્યના ઉદયવાળાને જ પ્રાપ્ત થાય છે. ? ચોથું મોટું આશ્વર્ય એ છે કે–સેંકડો વિકારનાં હેતુઓ હતા, તે પણ પિતાનું અદ્વિતીય શૈર્ય ના તયું. “વિકારના હેતુ હેય છતાં પણ જેનાં હૃદયે વિકાર પામતા નથી તે જ ખરા ધીરવંત પુરૂષ છે.” આ નીતિવાકય પિતાના દૃષ્ટાંતથી તેમણે સિદ્ધ કરી બતાવ્યું. પાંચમું આશ્ચર્ય એ છે કે-શાલિભદ્રને તે રાજાના પરવ. શપણાનું ભાન થવાથી વૈરાગ્યને ઉદય થશે અને ત્યાર પછી પણ શ્રી વીરભગવંતના અમૃત સિંચનના યોગથી તે વૈરાગ્યને રંગ પલ્લવિત થયે; પછી પ્રબળ વૈરાગ્યના ઉદયવડે ચારિત્ર ઇચ્છક તેણે હમેશાં એકેક પ્રિયા ત્યજવાને ઉધમ શરૂ કર્યો, પરંતુ સુભદ્રાને મુખેથી તેના દુઃખની વાર્તા સાંભળીને ધન્યકુમાર તે જરા હસીને બેલ્યા કે-“શાલિભદ્ર તે અતિશય મૂર્ણ દેખાય છે.” પ્રિયાએ કહ્યું કે “શું મુ ખઈ? ધન્ય કહ્યું કે-“અરે સુ ધા સ્ત્રીઓ ! જે ત્યજવાની ઈચ્છા હોય તે એક સાથે જ તજવી, પ્રતિક્ષણે પરિણામની બહળવાથી મન ફરી જાય છે. નિમિત્ત