________________ નવાબે પલ્લવ. 613 પ્રવૃતિ કરવાથી તેનું જ શસ્ત્ર તેના ઘાત માટે થયું છે, માટે તેવા લાભને ધિક્કાર છે. કહ્યું છે કે - लोभस्त्यक्ता नचेसहि, तपस्तीर्थफलैरलम् / लाभस्त्यक्तो भवेत्तर्हि, तपस्तीर्थफलैरेलम् // 1 // જે લેભ ન તજ હેયતે પછી તપ તથા તીર્થયાત્રાદિનું શું પ્રયોજન છે? અને જે લેભ છેડી દીધે તે પછી તપ તથા તીર્થફળની જરૂરજ નથી.' આ જીવ લેવિશ થઈને પોતાના ઈષ્ટની સિદ્ધિ માટે મહાન પાપ કરે છે, પરંતુ પુણ્યદય વિના પિતાની ઈચ્છાથી વિપરીત ફળ મળે છે. ધર્મ વગર આવતું દુઃખ અટકાવવાને કેઈસમર્થ નથી. આ સુવર્ણપુરૂષ અચિત્ય વિધિથી બનેલ છે, હવે તેને શીતષ્ણ પાણી વડે હું સિંચું.” તે પ્રમાણે વિચારીને પ્રથમ લાવી રાખેલ શીતોષ્ણ જળ લેવા માટે જે સ્થળે તે રાખ્યું હતું ત્યાં તે ગયે. તે જળ લાવીને તે કુંડ સમીપે આવે, ત્યાં સુવર્ણપુરુષને તેણે દીઠે નહિ. તેના વિયેગથી મૂછિત થઈને તે ભૂમિ ઉપર પડી ગ. પછી પવનવડે સચેત થયે એટલે તે વિચારવા લાગ્યું કે અહે મેં મહાપાપ કર્યું પરંતુ ફળ તે મળ્યું નહિ. નહિ જવાને લાયક તેવા ચંડાળના પાડામાં ગયો, પરંતુ પિતાના ઉદરપૂર્તિ જેટલું પણ મળ્યું નહિ. અરે દૈવ ! પંચામૃતથી ભરેલું પાત્ર ક્ષધિતના હાથમાં આપીને, જયારે તે ક્ષુધાતુર તેને મુખમાં નાખવા પ્રવર્યો, ત્યારે તરત જ તે પાત્ર તેં પાછું ખેંચી લીધું. અરે દૈવી તે મારી ઉપેક્ષા કરવા માંડી છે ! પરંતુ પડેલા ઉપર પાટુને પ્રહાર છે? જે તારે મને નહેતુંજ આપવું તે પછી તે તેને બતાવીને દુઃખ ઉપર દુઃખ-ઘા ઉપર ક્ષારક્ષેપની જેમ શા માટે આપ્યું? તને જરા પણ દયા આવી નહિ? મેં તારે શે અપરાધ