________________ પ્રથમ પવિ. 19 સમાં ચેકસ ગરીબ થઈ જશે એમ લાગે છે.” આ પ્રમાણે વિચારતે તે બ્રાહ્મણ અંદર દાખલ થયે. તે ઘરના દરેક ચેકમાં ભાત ભાતની વિચિત્ર વેલાવાળી, કાંઈ કાંઈ અભુત કારિગરીવાળી અને ઘણાં જ મેંઘા રેશમી કપડાઓથી ગુંથેલી, ચંદ્રોદયથી સુશોભિત અને ખીલેલા ફુલ, કેદાર વિગેરેથી ચિત્ર વિચિત્ર દિસતી, દષ્ટિને આનંદ ઉત્પન્ન કરનારી શેત્રુંજી તથા ગાલીચાઓ પાથરેલા હતા. ઘણાંજ સુંવાળા તથા કે મળ અને શરીરના અવયવને ટેકે તથા આરામ આપે તેવા તકિયાઓથી ચારે બાજુની ભીંતેના મૂળ ભાગ સુંદર દેખાતા હો; ચારે બાજુની ભીંત ઉપર ચિત્ર વિચિત્ર સુર, અસુર, કિન્નર, વિદ્યાધર, હાથી, ઘડા, હંસ, સારસ, મોર, ચકેર, પારેવા, વનલતા વિગેરેના ચિ ચિતરેલા હતા અને જમીન સેના રૂપાના નડીઆ તથા પાનદાનીઓથી શોભતી હતી. આ સર્વ જોડ વિભૂતિ વિચાર કરવા લાગે કે–અહે ! આ તે કે સાધુપણાને ડેળ કરનાર તથા નકામા પિસા ઉડાવનારો છે. કેઈ તદન દિવાળી જેવો લાગે છે. આવી રીતે નિપ્રવેજન ધન ઉડાવવાથી તેના ઘરમાં લક્ષમી કેટલે વખત રહેવાની હતી? આ તે ચેડા જ વખતમાં પુષ્કળ ખર્ચ કરી ગરીબ થઈ જશે. લેકે ને પછી કઈ રીતે તે પૈસા ચુકવવાને હતે. આવી સુંદર વ્યવસ્થા તે રાજદ્વારમાં શેભે કે જયાં સ્વાભાવિક રીતે જ લક્ષ્મી તણાઈ અવે છે. સામાન્ય માણસને તે વાજબી સ્થળેજ પૈસા વાપર સારે. મારા ભાગ્યના ઉદય હશે કે મને આવી મતિ ઉત્પન્ન થઈ; માટે હવે તે આની પાસેથી મારૂં મૂળ ધન વ્યાજ સાથે લઈ બીજા કોઈ કરકસરથી રહેનારા માણસને ઘરે હું મુકીશ.'