________________ 288 ધન્યકુમાર ચરિત્ર. લખી મેકલેલ લેક વાં, પણ તેના રહસ્યની તેને ખબર પડી નહિ. ઘણે ઘણે તે શ્લેક ઉપર તેણે ઉહાપોહ કર્યો, પણ તેને અર્થ તે મેળવી શકી નહિ. ત્યારે તે મૃગાક્ષી મહાન આશ્ચર્ય ધારણ કરતી રાજયસભામાં ધન્યકુમાર પાસે જઈ માન ત્યજી દઈને તેણે લખેલા લેકને અર્થ પૂછવા લાગી. ત્યારે ધન્યકુમાર પણ , જરા હસીને તેને અર્થ કહેવા લાગ્યા કે- હે બિષ્ટિ ! તેના ' અર્થ એષ્ટપુટ એવે છે તે વિચારી જે. (નાગ અને નારંગ શબ્દ બેલતાં ઓછું એક બીજાને અડતા નથી, નિંબ, તું બોલતાં અડે છે. “લગ-લગ' તેમ બેલતા અડતા નથી, ત્યારે મા–મા” એમ - બેલતાં તે બંને એકબીજાને અડે છે–પર્શે છે, અર્થાત્ ઓષ્ટ સ્થાનીય અક્ષરે બેલતાં ઓછું એક બીજાને અડે છે.) આ પ્રમાણે સર્વ સભાના સભ્ય સમક્ષ કુમારીએ કહેલી સમશ્યાને અર્થ ધન્ય કહેવાથી અને ધન્ય કહેલા પદ્યને અર્થ નહીં સમજવાથી કુમારીની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ, તેથી મંત્રી પુત્રી પ્રતિ જોઈને બેલ્યા કે–“હે બહેન ! તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી આ મહાપુરૂષની સાથે તું પાણિગ્રહણ કરેમંત્રીએ આ પ્રમાણે કહ્યું, એટલે તેણીએ પિતાનું વાક્ય કબુલ કર્યું. પિતાને પસંદ આવે તેવું વચન કોણ કબુલ રાખતું નથી ?' ત્યાર પછી મંત્રીએ અતિ આદરપૂર્વક ધન્યકુમારને સત્કાર કરીને મેટા મહેસૂવપૂર્વક તેઓનું પાણિગ્રહણ કરાવ્યું. હવે તેજ નગરમાં બનીશ કટિ સુવર્ણ સ્વામી પત્રમાણે નામને અકમટે વ્યાપારી રહેતા હતા. તેને વિનયાદિક ગુણેથી શેભતા ચાર પુત્રો હતા. તેના નામ (1) રાય, (2) કામ, (3) ધામ અને (4) સામ હતા. તે ચાર પુત્રો ઉપર કઈ પણ દોષ