________________ 22 ધન્યકુમાર ચરિત્ર. ઠેકાણે લાવે તેમ તેના આલાનભે લાવીને બાંધી દેશે તેને ચંદ્રની શોભાને પણ જીતે તેવી મુખાકૃતિવાળી સીમકી નામની મારી કન્યા આપવામાં આવશે, તેમજ લક્ષ્મીના સ્થાનક-જેવા મને હર એક હજાર આરામ, બગીચા તથા ગ્રામ આપવામાં આવશે. તેથી જે કઈ કળાવાન હોય તેણે પ્રકટ થઈને આ હસ્તીને આલાનખંભે લાવીને બાંધવાનો પ્રયત્ન કરે.” આ પ્રમાણે આખા નગરમાં રાજાએ પટોષણા કરાવી. આ પ્રમાણેને પડહો વગાડતે પુરૂષ અનુક્રમે જે સ્થળે ૫રદેશથી ફરતા ફરતા આવીને ધન્ચમાર રહેતા હતા તે ઘર પાસે આવી પહોંચ્યું, એટલે તરતજ હાથીને વશ કરવાને તે પહે ધન્યકુમારે સ્વીકાર્યો અને તેને આગળ જતા અટકાવ્યું. આ પ્રમાણે પડહને તેણે સ્વીકાર કર્યો એટલે સેવકપુરૂષે પડતું વગાડતા બંધ થયા, અને રાજાને નિવેદન કર્યું કે “વામિન! એક પરદેશી મહાપુરૂષે આ પડહને સ્વીકાર કર્યો છે.” રાજાએ પણ તે વાત સાંભળી, એટલે મેટા આશ્ચર્યથી તેનું હૃદય ભરાઈ ગયું અને તે પણ તે સ્થળે આ . ધન્યકુમાર પણ તે પડહ છળ્યા પછી ઘરેથી બહાર નીકળી જે રથળે હાથી તે વખતે ફરતે હતો અને કોને ખલન કરતો હતો તે રળેિ આવ્યા. તેણે પોતે પહેરેલા બધા વસ્ત્રો તજી દીધા અને માત્ર એક વોબંધ કછોટાવડે 'કટી બાંધીને હસ્તીની પાસે ગયા અને કઈ વખત તેન માથા ઉપર, કઈ વખત તેની નજીકમાં, કોઈ વખત પડખેના ભાગમાં, કઈ વખત પછવાડેના ભાગમાં તેમ વસ્ત્રોના ગેળ દડાએ 8 કરીને હસ્તીની આસપાસ ફેકવા લાગ્યા. હાથી પણ તેને પકડવા માટે ડાદેડી કરવા લાગે, તે વખતે ધન્યકુમાર લઘુલાઘવી