________________ - - - - . . - 223 - 235 વિષયાકુકમણિકા. પણ પાવ– પષ્ટ 217-8 ધન્યકુમારના ભાઇઓનું પુનરાગમન-ગૃહપ્રવેશ. * 218 બંધુઓની ઈર્ષ્યાથી ધન્યકુમારનું ત્રીજીવાર પરદેશ ગમન. 221 કૌશાંબીમાં શતાનિક રાજાના મણિની ધન્યકુમારે કરેલી પરીક્ષા. રાજપુત્રી સભાગ્યમંજરી સાથે લગ્ન. . ર૨૫ ધન્યપુર વસાવી તે ગામમાં રહેવાસ, સરેવર દાવવાનું શરૂ કરેલ કાર્ય, કુટુંબીઓનું આગમન. .... 227 ધન્યકુમારને ખેદકામ કરતાં કુટુંબીઓની થયેલી ઓળખાણ. ધનસારની પુત્રવધુઓને છાશ લેવા આવવાનું કથન. 242 સુભદ્રાને ધન્યકુમારે રાજદ્વારમાં આપેલી ઓળખાણ... 250 ધનસારને થયેલ ધન્યકુમારની ઓળખાણ .... 264 શતાનિકરાજા સાથે ધન્યકુમારની લડાઈ. અ. 270 ધન્યકુમારની ભાભી સાથે ઓળખાણ-સર્વનું મિલન. ર૭૬ સપ્તમ પલ્લવ | પૃષ્ટ 280-376 સર્વ સંપત્તિ ભાઈઓને સેંપી ધન્યકુમારનું ચોથીવાર પરદેશ પ્રયાણ. * 280 ગીતકળામાં ધન્યકુમારની કુશળતા, તે પ્રગટ કરીને ગીતકળા સાથે કરેલ લગ્ન. 1. 282 પ્રશ્નોના ઉત્તરે આપી મંત્રી પુત્રી સરસ્વતી સાથે કરેલ લગ્ન. 285 ભૂમિમાં સ્થાપેલ કળશને અર્થ ઉકેલી લમીવતી સાથે કરેલ લગ્ન. * 29 લક્ષમી સરસવતીને સંવાદ. (વિસ્તૃત) * કટ ધનકમને પ્રગટ કરી સાચા ધનકર્મીની પુત્રી ગુણમાલિની સાથે લગ્ન. રાજગૃહી તરફ ગમન-સર્વને મેળાપ. 308 ૩ળા - 376