________________ 167 તે એવી છે કે વિષ સેવવામાં અપૂર્ણ રહે–પૂર્ણપણે ન સેવાય ત્યારે દુઃખ માને છે અને સંપૂર્ણપણે સેવાય ત્યારે સંસારાસક્ત ભવાભિનંદી સુખ માને છે; પણ જેવી રીતે મચ્છીમારે માંસને ટુકડે આપીને મને મરણ સંકટમાં નાખે છે, તેવી જ રીતે વિષયે પણ વિષયના સાધનરૂપી માંસને ટુકડો આપીને તેમાં આસક્ત થતા જીવોને અનંતીવાર જન્મ મરણના સંકટમાં પાડે છે. આ વાત સંસારાસક્ત છે જાણતા નથી. તીવાર આ વિષને સેવેલા હોય છે છતાં પણ ફરીને મળે ત્યારે જાણે કે તેને સેવ્યાજ ન હોય તેવી રીતે વારંવાર સેવતાં તેમાં આનંદ પામે છે, રાચે છે, મદ કરે છે; પણ જેમ જેમ રાચે છે, આસક્તિ વધારે છે, તેમ તેમ તે દુષ્કર્મોની સ્થિતિ વધતી જાય છે અને તે રીતે ભેગવનારાઓ નરક નિગોદના થાળાઓમાં વારં જઈને પડે છે. તેથી શ્રી જિનેશ્વર ભગવાનની વાણી જેના ઘરમાં વિષય કષાય વિગેરેને દૂર તજી દઈ શ્રી જિનેશ્વરના 2 ની સેવા અને બ્રહ્મચર્યને સ્વીકાર કરે તેજ હિતાવહ છે, કલ્યાણકારી છે.” 6) આ પ્રમાણેની મુનિમહારાજની દેશના સાંભળી વિષય અવશ્ય ત્યજવા લાયક છે. એવી શ્રદ્ધા થવાથી મહા અનર્થનું મૂળ એવું પરસ્ત્રીસેવન તજી દઈ સ્વદારાસંતિષરૂપ ચતુર્થવ્રત મુનિ પાસે ધન્યકુમારે ગ્રહણ કર્યું. ત્યાર પછી ધન્યકુમાર આત્માને કૃતાર્થ માનતે હર્ષપૂર્વક મુનિયુગળને વારંવાર પ્રણામ કરતે અને બ્રહ્મચર્યવ્રતની ભાવના ભાવતે આગળ ચાલ્યા. અને રસ્તે ઉaધવા માંડ્યો. પ્રસન્ન ચિત્તથી નિર્ભયપણે આગળ ચાલતે ચાલતે ઉત્તમ અને ઉજવળ ભાગ્યના નિધાનરૂપ તે કુમાર અનુ