________________ તે રહેલા છે. કુમાર જેના નિ (પહોંચ્યો. ત્યાં ચતુર્થ પલ્લવ 111 - રાજા ધન્યકુમારને કહેવા લાગે કે –“હે બુદ્ધિશાળી! મારી ઈચ્છા પાર પાડી તમારી બુદ્ધિનું ફળ તમે મેળવે, તેમજ લેકની જીજ્ઞાસા તૃપ્ત કરે.” (પછી રાજા તથા પ્રજાજન સહિત ધન્યકુમાર જેના કિનારા ઉપર ઘણા સાગના વૃક્ષે રહેલા છે એવા સરોવરના તીરે જઈ પહોંચ્યા. ત્યાં બુદ્ધિશાળી ધન્યકુમારે કિનારે રહેલ સાગના વૃક્ષની સાથે દેરડાને એક છેડે બાંધે અને બીજા છેડાને હાથમાં રાખીને આખા સરોવરની પાળ ફરતો ફર્યો. પછી ઝાડ સાથે (બાંધે છેડે છેડી તેને આગળીઓ કરી તેમાં બીજો છેડો રે. પછી ગાળીઓ છુંટ મૂકી તેમાં પેરેલે છેડો ખેંચવા માંડ્યો, એટલે ગાળીઓ પાણીમાં પડ્યો. પછી જેમ જેમ બીજે છેડો ખેંચતે ગમે તેમ તેમ ગાળીઓ થાંભલા નજીક જતે ગયે. એમ કરતાં કરતાં ગાળીયાની ગાંઠ થાંભલા નજીક પહોંચી ગઈ અને થાંભલા સાથે બંધાણી. આ પ્રમાણે થાંભલે ગાંઠ બાંધીને તેણે રાજાના હુકમને અમલ કરી દીધે. * આ પ્રમાણેની તેની કળા જોઈને રાજા તથા શહેરીઓ તેના ગુણરૂપી દેરડાથી બંધાઈ જઈ તેની પ્રશંસા કરવા લાગ્યા કેઅહો કેવી આની બુદ્ધિ ! કે પ્રભાવ ! ન જોયેલ, ન સાંભળેલ, ન બનેલ કામ ધન્યકુમારે આજે કર્યું છે.' પછી માણસો જેમ પ્રભાતમાં સૂર્યને અર્થ આપે છે તેમ તેના ગુણથી પ્રસન્ન થયેલા રાજાએ ધન્યકુમારને મંત્રીપદ આપ્યું. અજવાળીયું આવતાં ચંદ્રમા જેમ પૃથ્વીને પિતાના તેજથી ઝળહૂળાવી મૂકે છે તેવી રીતે ધન્યકુમાર રાજાને પ્રસાદ પ્રાપ્ત થતાં સમસ્ત જગતને પિતાની નીતિથી દીપાવવા લાગે. એ રીતે ધન્યકુમાર હંમેશાં વધારે ને