________________ 272 વિરલ વિશ્વભ્રતિભા અને મનુષ્યપ્રતિભા સંદર્ભ સાહિત્ય શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈનાં, જુદાંજુદાં સામયિકોમાં પ્રકાશિત થયેલાં લખાણોની લેખસૂચિ તૈયાર કરવા માટે નીચે દર્શાવેલાં સામયિકોના અંકો જોવાનું બન્યું છે. “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ : .1/1-2, જાન્યુ ફેબ્રુ. ૧૯૦પથી પુ.૧૫/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯ સુધીના અંકો, જેમાંથી પુ.પ/૪, એપ્રિલ 1909 અને 5.6/7-8, જુલાઈ-ઑગસ્ટ ૧૯૧૦ના અંકો ખૂટે છે. જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯ના સંયુક્ત અંક પછી “હેરલ્ડ' બંધ થયું. જૈનયુગ” : 5.1/1 ભાદરવો ૧૯૮૧થી પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986 સુધીના અંકો. આત્માનંદ પ્રકાશ': 5.2 (ઈ. ૧૯૦૫)થી પુ૨ (ઈ. ૧૯૪૬)ના અંકોજેમાંથી કેટલાંક વર્ષોની ફાઈલો ઉપલબ્ધ બની શકી નથી. જૈન ધર્મ પ્રકાશ': પુ.૧૯/૧, ચૈત્ર ૧૯૫૯થી 5.79 (સં.૨૦૧૮) સુધીના અંકો. જેમાંથી કેટલાંક વર્ષોની ફાઈલો ઉપલબ્ધ બની શકી નથી. જૈન': 5.4/1, 1 એપ્રિલ ૧૯૦૬થી 5.38 (ઈ.૧૯૩૯) સુધીના અંકો. ઉપલબ્ધ ફાઈલોમાંથી પણ ઠીકઠીક સંખ્યામાં અંકો ખૂટે છે. તે ઉપરાંત પુ.પ, 19, 30, 36 અને ૩થી ૪પની ફાઈલો મળી શકી નથી. “શ્રી જૈન સત્ય પ્રકાશ', જૈન રિટ્યૂ', “જૈન ધર્મ વિકાસ, જૈન હિતેચ્છુ, “રાજસ્થાન-ભારતી', “ભારતીય વિદ્યા', “જૈન સાહિત્ય સંશોધન', બુદ્ધિપ્રકાશ', સનાતન જૈન', અનેકાન્ત', બુદ્ધિપ્રભા', “જૈન પ્રકાશ', જૈન હિતૈષી વગેરેના છૂટક અંકો. કેટલાક સંગ્રહોમાંથી તેમજ કોઈ પુસ્તકની પ્રસ્તાવના રૂપે પણ લેખો પ્રાપ્ત થયા છે. આવું કેટલુંક નજર બહાર રહ્યું હોય જ.