________________ 240 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા અજારા પાર્શ્વનાથજી પંચતીર્થી માહાસ્ય અને જીર્ણોદ્ધારનો દ્વિતીય રિપોર્ટ, યોજક વકીલ મોરારજી રઘુભાઈ, ઉના : જૈ..કૉ. હે, પુ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૮૧. અમદાવાદ શ્રાવિક ઉદ્યોગશાળાનો ૭મો વાર્ષિક રિપોર્ટ - સને 1911 : જૈ.જે.કોં. હે., પૂ.૮/૧૨, ડિસે.૧૯૧૨, પૃ.૪૬૮-૬૯. કચ્છી જૈન મહિલા સમાજનો પ્રથમ રિપોર્ટ, મુંબઈ, સં.૧૯૬૪-૬૭ : જૈ.એ. કૉ.હે., પૂ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૭૦-૭૨. કચ્છી દશા ઓશ. જૈન બોર્ડિંગ સ્કૂલ (મુંબઈ) : જૈ.જે.કૉ.હે, પ.૮૫, મે 1912, પૃ.૧૫૬. કચ્છી દશા ઓશવાળ જૈન પાઠશાળા, મુંબઈ : જૈ.ચે.કૉ. હે., પૃ.૮/પ, મે. 1912, પૃ.૧પપ-પ૬. કચ્છી વિશા ઓસવાળ દહેરાવાસી પુરબાઈ જૈન કન્યાશાળા - વર્ષ રજું, સં.૧૯૪૭ પૂરુંઃ .જે.કૉ.હે., પૃ.૮૬, જૂન 1912, પૃ.૧૮૭-૮૮. (શ્રી) કચ્છી વિશા ઓસવાળ (દ.) જૈન પાઠશાળા - ૭મું વર્ષ સં.૧૯૬૭ : જૈ.જે.કૉ.હે., પૂ.૮/, જૂન 1912, પૃ.૧૮૬-૮૭. કચ્છી વીસા ઓસવાળ (દરાવાસી) જૈન પાઠશાળા, મુંબઈ, ૮મો વાર્ષિક રિપોર્ટ : જૈ.જે.કૉ.હે, પુ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૩૧. કાઠિયાવાડ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની અમરેલીની સમાજ એન્ડ જૈન બોર્ડિંગ સં.૧૯૬૯ઃ જૈ.ચે..હે., પુ.૧૧/૧, જાન્યુ. 1915, પૃ.૩૧ ૩ર. ગુજરાતી સાહિત્ય પરિષદ ભંડોળ કમિટી - અહેવાલ બીજો. પ્રકા. ન. લલ્લુભાઈ શામળદાસ તથા પ્રો. બલવંતરાય ક. ઠાકોર જૈ.જે.કહે, 5.11/11, નવે.૧૯૧૫, પૃ.૫૮૨. ગોધરાનું મહાજન અને કસાઈને ઢોર વેચવાનું ભોપાળું - રિપોર્ટ : જૈ.એ.કૉ.હે., .૯૧-ર, જાન્યુ. ફેબ્રુ.૧૯૧૩, 5.92. ગોધરાનું મહાજન અને કસાઈને ઢોર વેચવાનું ભોપાળું : જૈ.જે.કોં. હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૪. જીવદયા જ્ઞાનપ્રસારક ફંડનો છઠો વાર્ષિક રિપોર્ટ (જાન્યુ.થી ડિસે.૧૯૧૪) :