________________ ગ્રંથસૂચિ-લેબસૂચિ 197 જાન્યુ.૧૯૦૯, પૃ.૧-૪. [પ૨૮] જૈન જ્ઞાનમંદિર (તંત્રીનોંધ) : જે..કો.હે, પુ.૮૪, એપ્રિલ 1912, પૃ.૧૨-૨૨. [વડોદરામાં શ્રીકાંતિવિજય અને શ્રી હંસવિજયની પ્રેરણાથી સ્થાપના [પ૨૯] જૈન દવાખાનું (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪૬-૭-૮, મહા ફાગણ-ચૈત્ર 1985, પૃ.૨૩૨-૩૪. [મુંબઈમાં પાયધુની વિસ્તારમાં જૈન દવાખાનાનો આરંભ પ૩૦] જૈન મહિલા સંમેલન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૧૯-૨૦. સિંમેલનમાં શત્રુંજયતીર્થ યાત્રાત્યાગના થયેલા ઠરાવને શ્રી મો.દ.દેશાઈએ બિરદાવ્યો છે.] [31] (શ્રી) જૈન વિદ્યાર્થી આશ્રમ - સૂરતઃ જૈનયુગ, પુ.૩/૧-૨, ભાદરવો-આસો 1983, પૃ.૩૨. [32] જૈન વિદ્યોત્તેજક સહકારી મંડળ લિ. (તંત્રીનોંધ) H જૈનયુગ, 5.2/4, મહા 1983, પૃ.૨૪૭-૪૮. [33] જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૦, જેઠ 1982, પૃ.૪૨૯-૩૦. | [પ૩૪] જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ કન્વેન્શન (તંત્રીનોંધ) H જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૪૪-૪૫. [35] જૈન સાહિત્ય પરિષદની જરૂર (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨/૫, પોષ 1983, પૃ.૨૦૩-૦૪. સુરતમાં ભરાયેલી જૈન સાહિત્ય પરિષદના ઠરાવોને આનુષંગિક] [53] જૈન સાહિત્ય સંમેલન (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે, પુ.૧૦/૧-૨, જાન્યુ.ફેબ્રુ.૧૯૧૪, પૃ.૪-૫. [37] જૈન સેનિટોરીઅમ (તંત્રીનોંધ) : જૈ જે.કૉ.હે., પૂ.૮/૫, મે 1912, પૃ.૧૪૩-૪૪. [દાઉદી વોરા કોમ તરફથી માથેરાનમાં ખુલ્લા મુકાયેલા સેનિટોરીઅમનો પરિચય. આ જ રીતે જૈન આરોગ્યભવન બંધાવું જોઈએ તે વિશે.] પિ૩૮] જૈન સ્વયંસેવક સંમેલન (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982,