________________ ગ્રંથસૂચિ–વેબસૂચિ 15 [50] (શ્રી) આણંદજી કલ્યાણજીની પેઢી અને ખરતર વસીનો પ્રશ્ન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૩૫-૩૬. [55] (શેઠ) આણંદજી કલ્યાણજીની સભા (તંત્રીનોંધ) જૈનયુગ, 5.1/12, શ્રાવણ ૧૯૮૨,પૃ.૨૧-૧૩. (જુઓ ઐતિહાસિક વિભાગની સૂચિ.] [50] આપણી કેટલીક સંસ્થાઓ (તંત્રીનોંધ) જે.વ્ય.કૉ.હે, પુ.૧૩/૫, મે 1917, પૃ.૧૩૯-૪૧. [1. જૈન સાહિત્ય પરિષદ 2. દશમી જૈન કૉન્ફરન્સ 3. મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી 4. જૈન એજ્યુ. બોર્ડ.] [57] આપણી ઘાર્મિક સંસ્થાઓ (તંત્રીનોંધ) જૈ.જે.કૉ.હે., પુ.૧૩/૭, જુલાઈ 1917, પૃ.૧૯૯-૨૦૦. [58] કૉન્ફરન્સ અને જૈન સમાજ - ભવિષ્યનું માર્ગ સૂચન : જૈ.જે.કૉ.એ, પુ.૧૩/૩, માર્ચ 1917, પૃ. 9-71; પુ.૧૩૪, એપ્રિલ 1917, પૃ.૧૦૦-૦૩.. કૉન્ફરન્સ અને સંપ (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે, 5.84, એપ્રિલ 1912, પૃ.૧૧૯-૨૦. [51]. કૉન્ફરન્સ મહાદેવી (તંત્રીનોંધ) : જે.જે.કૉ. હે, ૫.૯/૧-ર, જાન્યુ.ફેબ્રુ. 1913, પૃ. 7-68. [511] (શ્રીમતી) કૉન્ફરન્સદેવી - નવમા અધિવેશનના ઠરાવોને હવે કાર્યમાં મૂકવાની જરૂર (1) તહેવાર અને ધાર્મિક શિક્ષણ (2) સામાન્ય શિક્ષણ (3) વ્યાપારી શિક્ષણ (તંત્રીનોંધ) જૈ.જે.કૉ.હે., પુ.૧૧/૪, એપ્રિલ 1915, પૃ.૧૦૬-૦૭; પુ.૧૧/૫, મે 1915, પૃ.૧૪-૪૮; પુ.૧૧/૬, જૂન 1915, પૃ.૧૭૯-૮૦. [512] કૉન્ફરન્સદેવી - હવે શું કરવું જોઈએ - કંઈ સારી આશાઓ (તંત્રીનોંધ) : જૈ.જે.કો.હે., પૂ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૫૧-૫૩. [513] (શ્રીમતી) કૉન્ફરન્સદેવીનું નવમું અધિવેશન - પ્રમુખ સાહેબના ભાષણની અને ઠરાવની ટૂંક સમાલોચના (તંત્રીનોંધ) : જે.જે.કૉ.હે, પુ.૧૧/ર-૩, ફેબ્રુ-માર્ચ 1915, પૃ.૩૫-૩૭. [14] કૉન્ફરન્સના નવીન જનરલ સેક્રેટરીઓ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૩૪, માગશર 1984, પૃ.૯૪-૯૫. [ચીનુભાઈ લાલભાઈ અને નગીનદાસ