________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 171 જૂનાં સુભાષિતઃ જૈ.એ.ક., પૃ.૧૫/૧-ર, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯, પૃ.૫૫૫૮. | [42] જૂનાં સુભાષિતોઃ જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૧૩૧૫. [243 જૂનાં સુભાષિતો : જૈનયુગ, પુ.૪/૩-૪, કારતક-માગશર 1985, પૃ.૧૩૧. [24] જૈન ધાતુ-પ્રતિમા લેખસંગ્રહ : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૭૫-૭૮. [અગાશી, તળેગાંવ અને દમણમાંનાં ધાતુ-પ્રતિમાજી પરના લેખો [245] જૈન ધાતુ-પ્રતિમા લેખસંગ્રહ : જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૪૬૭-૭૧. [પાટણ-મણિયાતી પાડાના દહેરાસરમાં, પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં, મણિયાતા પાડામાં નગરશેઠના ઘરદહેરાસરમાં, જેતપુર દહેરાસરમાં, સરઘારના દહેરાસરમાં, થાનના દહેરાસરમાં, ગોંડલના દહેરાસરમાં પ્રતિમાજી પરના લેખો] [24] જૈન સુભાષિત સંગ્રહ : જૈ.યૂ.કૉ.હે, પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૧૩૧૯. [47] જ્ઞાનચંદકૃત બાર માસ : જૈનયુગ, પુ.પ/-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૫૦. [248] જ્ઞાનમેરૂકૃત કુગુરૂછત્રીશી ચોપાઈઃ જૈનયુગ, પુ.પ૪-૫, માગશર-પોષ 1986, પૃ.૧૮૦-૮૧. [24] જ્ઞાનસાગરકૃત આબૂની ચૈત્યપરિપાટી : જૈનયુગ, પુ.પ૯-૧૦, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૫૦-પર. [25] તપગચ્છની પટ્ટાવલિ : જૈ.જે.કૉ.હે, પુ.૧૧/૭-૮-૯-[૧૦], જુલાઈ ગષ્ટ-સપ્ટે.-[ ક્ટો.] 1915, પૃ.૩૨૮-૭૩. [51] (શ્રી) તપાગચ્છ ગુર્નાવલી અને શ્રી સોમસુંદરસૂરિ સ્તુતિ : શ્રી જૈન સત્ય પ્રકાશ, પુ.૭/૯, મે ૧૯૪ર, પૃ.૪૩-૬. [‘શ્રી સોમસુંદરસૂરિ સ્તુતિ”ના કર્તા જ્ઞાનકીતિ] [25] (શ્રી) તપાગચ્છ ગુર્વાવલી સ્વાધ્યાય : જૈન ધર્મ પ્રકાશ, પુ. 40/2, વૈશાખ