________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 15 ભદ્રબાહુસંહિતા (તંત્રીનોંધ) જૈ.એ.કૉ. હે, પુ.૧૩/૧, જાન્યુ. 1917, પૃ.૧ [174] મહોપાધ્યાય શ્રી મેઘવિજય : જૈ..કૉ.હે., .11/7-8-9, જુલાઈ-ઑગષ્ટ-સપ્ટે. 1915, પૃ.૪૩૦-૩ર. [175] મુનિમહારાજ શ્રી બુદ્ધિસાગરજી અને વર્તમાન જૈન સાહિત્ય: જૈ.જે.કૉ.હે., પુ.s/૧, જાન્યુ. 1910, પૃ.૧૧-૧૫. [17] (શ્રી મુનિસુંદરસૂરિ : આત્માનંદ પ્રકાશ, પૃ.૩૯/૧, શ્રાવણ 1997, પૃ.૨૦-૨૩; 5.39/2, ભાદરવો 1997, પૃ.૩૭-૪૦; પુ.૩૯૩, આસો 1997, પૃ.૬૯-૭૧; 5.39/, પોષ 1998, પૃ.૧૪૪-૪૫; પુ.૩૯/૭, મહા 1998, પૃ.૧૪૨-૪૫; 5.39/8, ફાગણ 1998, પૃ.૧૮૮-૯૨; 5.399, ચૈત્ર 1998, પૃ.૨૧૩-૧; 5.39/11, જેઠ 1998, પૃ. 265-2; 5.39/12, અષાડ 1998, પૃ.૨૮૭-૮૮. [‘આત્માનંદ પ્રકાશના છેલ્લા હપ્તામાં “ચાલુ” એવી નોંધ. પણ અનુસંધાન પછીના અંકોમાં મળતું નથી. પુસ્તક “અધ્યાત્મકલ્પદ્રુમ'માં આ લેખ આખો છપાયો છે.] [177] મુંબઈ યુનિવર્સિટી લાયબ્રેરીમાં જૈન પુસ્તકો (તંત્રીનોંધ) : જૈ.વ્ય.કૉ. હે, પુ.૧૩/૧૨, ડિસે. 1917, પૃ.૪૮૭-૮૮. [178] (શ્રીમદ) યશોવિજય અને કવિવર બનારસીદાસ : જૈ.જે.કો.હે., પૃ.૧૧/૭ 8-9, જુલાઈ-ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૫, પૃ.૪૨૦-૨૨. [179] (શ્રીમયશોવિજયજી (અંગ્રેજી) H જૈ.જે.કૉ.હે, પુ.૭/૧૧, નવે.૧૯૧૧, પૃ.૩૩૧-૩૮; પુ.૭/૧૨, ડિસે. 1911, પૃ.૩૭૩-૭૮; 5.8-1, જાન્યુ.૧૯૧૨, પૃ. 25-32; 5.84, એપ્રિલ 1912, પૃ.૧૧૨-૧૮; 5.8/5, મે 1912, પૃ.૧૩૩-૩૭. [આ લેખની સ્વતંત્ર પુસ્તિકા થયેલી છે.] [18] (શ્રી) યશોવિજયજીના અપ્રસિદ્ધ ગ્રંથો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૪, માગશર 1982, પૃ.૧૨૫-૨૬. | [181] યુનિવર્સિટીમાં પ્રાકૃત સાહિત્ય (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૨/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1983, પૃ.૫૦૩-૦પ. [182]