________________ આદર્શ મુનિ , ભવ્ય અથવા કલ્યાણના મહાસાગરને પ્રફુલ્લિત કરવામાં ચન્દ્રરૂપ, શાસ્ત્રોના અંગેઅંગને સાર તથા અર્થ જાણનાર પુરૂષાર્થ સિદ્ધ કરી બતાવનાર, સિદ્ધાંતોથી જૈનધર્મ માર્ગને નિર્દિ કરનાર, જીતેન્દ્રિય તથા આચાર પાળવામાં તત્પર, સાધુ શિરોમણી પજય મુનિશ્રી ચેમિલજી મહારાજને ભારતભૂમિમાં વિજય થાવ. (4) देशे यो विदिशं दिशं परमयन्नुद्गीत विद्यायशा व्याख्यानेन नरान्नतान् हिततमान शिक्षा नयन स्तूयते / सोऽयं संततमुद्धरन् भवमहाम्भोधौ निमग्नाऽजनान् मन्नालालमुनिश्चिरं विजयतामाचार्यवों गुणी // 5 // દશે દિશાઓમાં ભ્રમણ કરી વ્યાખ્યાન દ્વારા પરમ હિતેચ્છું ભકતોને જે ઉપદેશ આપી રહ્યા છે, અને જેમની વિદ્યાનાં યશોગાન ગવાય છે. તથા સંસાર સમુદ્રમાં ડુબેલાઓને નિરંતર ઉદ્ધાર કરે છે એવા ગુણવાને આચાર્ય મુનિશ્રી મન્નાલાલજી લાંબા કાળ સુધી વિજયી થાવ. (5) श्रीरामगोपालसुतेन चारु-शार्दूलवृत्तेन विनिर्मितानि / श्रीबालकृष्णेन हि शास्त्रिणा व पद्यानि सन्मोदकराणि सन्तु॥ શ્રી રામગોપાલજીના પુત્ર શ્રી બાલકૃષ્ણ શાસ્ત્રીએ શાલ વિક્રીડિત છન્દમાં રચેલા આ કલેક સજજનોને આનંદદાયક નીવડે.