________________ આદર્શ મુનાગ 45 પગે થોડો ઘણે આરામ થતાં જમ્મથી ધીમે ધીમે વિહાર કરતા, વચ્ચે વચ્ચે ઉપદેશ આપતા તથા ચાતુર્માસ કરતા કરતા, તેઓ રતલામ પધાર્યા અને તપાવીજી મહારાજના દેવક પામ્યા સુધી ત્યાંજ રહ્યા. તેમની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. તેમની સ્તુતિમાં મુનીશ્રી પ્યારચન્દ્રજી મહારાજ તથા પંડિત બાલકૃષ્ણજીએ સંસ્કૃતમાં લેકે રચ્યા છે, જે આ મુજબ છે - अथ पट्टावलिरुच्यते (ાવનીતિં તમ) सज्ज्ञानं निजतत्त्वबोधिनिचयं सार्वज्ञमाप्तप्रदं सद्भिवेद्यमलं स्वकीयसुधिया सदर्शनेनांकितम साधूनां चरितैरलंकृतमुखो विज्ञाय विशीभवन् पूज्यांघ्रिःश्रमणोत्तमो विजयतां हुक्मीन्दुनामा मुनिः॥१॥ સાધુઓનાં ચરિત્રે ગાઈ મુખને સુશોભિત કરનાર, તત્વભૂત કલ્યાણને વધારનાર, મુકિતદાયક, સત્યદર્શનથી અંતિ સજજનેને જાણવા યોગ્ય, જિનેશ્વરના શુદ્ધ જ્ઞાનને પિતાની વિશુદ્ધ બુદ્ધિથી જાણીને વિજ્ઞ કહેવડાવનાર, પૂજ્યપાદ સાધુશિરોમણી શ્રીહુકમચન્દજી મહારાજને સદા વિજ્ય થાવ.(૧) तत्पट्टे परमोऽत्र कीर्तिसहितो लोकेषु विख्यापयन मार्ग धर्ममयं दयामयममुं निर्वाणचिंतामणिम्