________________ આદર્શ મુનિક વર્ષનું આયુષ્ય ભોગવી વીર સંવત ૯૮માં તેમને સ્વર્ગવાસ થયે. (વિસં. પૂ. 372 વર્ષ.) (5) યશોભદ્ર સ્વામી–તુંગીયાયન ગેત્ર; રર વર્ષ હવાસ, 14 વર્ષ વ્રત પર્યાય, 50 વર્ષ યુગ–પ્રધાન પદવી. સંવત 148 અને વિક્રમ સંવત પર્વે 322 વર્ષ.) (6) સંભૂતિ વિજય સ્વામી–માસ્ટર ગોત્ર, 42 વર્ષ ગ્રહવાસ, 40 વર્ષ વત પર્યાય, 8 વર્ષ યુગ-પ્રધાન પદવી, અને 90 વર્ષની ઉંમરે દેવલોક પામ્યા. (વીર સંવત 156 અને વિ. સં. પૂ. 314 વર્ષ.) (7) ભદ્રબાહુ સ્વામી–પ્રાચીન ગોત્રી, 46 વર્ષ ગ્રહવાસ, 17 વર્ષ વ્રત પર્યાય, 14 વર્ષ યુગ-પ્રધાન પદવી અને 76 વર્ષની વયે સ્વર્ગસ્થ થયા. (વીર સંવત 170, વિ. સં. પૂ. 300) તેમના ભાઈનું નામ વરાહમિહિર હતું તેમણે જૈન સાધુપણાનો ત્યાગ કરી “વરાહ–સંહિતા” નામનો ગ્રન્થ રચ્ચે, મને મળેલાં પુસ્તકોમાંના એકમાં લખ્યું છે કે આ મુનિ વૈદ પૂર્વનું જ્ઞાન ધરાવતા હતા. તેમના સમયમાં દુકાળ પડવાથી ચારે પ્રકારના સંઘના લેક ઉપર ભારે આપત્તિ આવી. તે વખતે પાટલીપુત્ર શહેરમાં શ્રાવકને સંઘ એકત્ર થયે; અને સત્રનું અધ્યયન વિગેરે કરવાનો નિશ્ચય કર્યો તેથી સ્થિતિમાં સહજ ફેર પડે. આ જોઈને તેઓએ બે સાધુઓને ભદ્રબાહુ સ્વામીને તેડાવવા નેપાળ મોકલ્યા. તેમણે સંજોગો લક્ષમાં લઈ બાર વર્ષ પછી આવવાને જણાવ્યું. બાર વર્ષને