________________ મુળગ્રંથ ઉપર મળેલી સમ્મતિઓ. શ્રીમાન માન્યવર રાયબહાદુર જુગમન્દિરલાલજી જૈની, એમ. એ. એમ. આર. એ. એસ, બાર-એટ-લે, ચીફ જસ્ટીસ એન્ડ હૈ મેમ્બર, હેકર સ્ટેટ-ઈન્દોરનો અભિપ્રાય. મહાનુભાવ, જય જિનેન્દ્ર સાથે જણાવવાનું કે આપે મોકલેલે આદર્શ-મુનિ' નામનો ગ્રંથ સ્વીકારી ઉપકૃત થયે છું. શારીરિક અસ્વસ્થ હાલત, સમયનો અભાવ અને એવાંજ કેટલાંક કારણવશાત “આદર્શ-મુનિઓને હું પુરૂં વાંચી શક્ય નથી, તોપણ જે કંઈ થોડું ઘણું વાંચી શક્યો છું, તે ઉપરથી તેની ઉપગિતા અને જરૂરીયાત સ્પષ્ટ નિરખી. શક્યો છું. મહાત્મા પુરૂ, સાધુ સન્ત અથવા આદર્શ પુરૂનાં જીવનચરિત્ર લખવાને ખાસ ઉદ્દેશ એ હેય છે કે એના અમૃતતુલ્ય ઉપદેશે તથા ક્રિયાત્મક સ્વરૂપમાં પરિણમેલા આદર્શો પ્રજાજીવનનું અંગ બની તેને સફળ બનાવે. આ દષ્ટિબિંદુ લક્ષ્યમાં રાખી “આદર્શ-મુનિ” જનતાની સમક્ષ ધરવામાં આવ્યું છે. ઉક્ત ગ્રંથમાં જે જૈન મહાપુરૂષનાં જીવન આલેખવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે, તેઓ જૈન