________________ આદર્શ મુનિ. 509 કર્યું. અને આ પ્રમાણે અનેક ભાષાઓને અભ્યાસ કરી જ્ઞાન મેળવ્યું હોવા છતાં પણ જે અનેક વચની નથી, જે પિતાના વચનને ફેરવતા નથી, એવા ગુણોથી સુશોભિત ચતુર્થ મલજી મુનિને પ્રણામ હો. / રમે कृतोत्कर्षे वर्षे निजजननतः षोडश इतेऽवहद्धन्यां कन्यां सलिलनिधिकन्यामिव पराम् / उपेतायामष्टादशशरदि तुर्ये युग इह जयंस्तुर्यो मल्लः स्मरमपि यथार्थाख्यमकरोत् / / 3 / / પિતાના જન્મ પછી અભ્યદયના સમયરૂપી સોળમાં વર્ષમાં પ્રવેશ કરતાં બીજી લમી સમી એક ધન્ય કન્યા સાથે લગ્ન કર્યું અને અઢારમા વર્ષમાં પ્રવેશ કરતાં તો આ કળિકાળમાં કામદેવને પરાજિત કરી. તેમણે તે સ્મર (કામદેવ) ને તેના અભિધાન અનુરૂપ બનાવ્યું, અર્થાતુ મતતિ મ: કામદેવને પિતાનું સ્મરણ કરનારો બનાવ્યા यथा मैनावत्या व्रत-नियमवत्याऽधिगमितो मतो गोपीचन्द्रो मृदुवयसि चन्द्रोपमयशाः તથા વા માત્રથમ ઘટનાક્રાતિ - श्चतुर्थोऽयं मल्लो जयति मुनिमल्लेऽत्र भुवने // 4 // જે પ્રમાણે વ્રત-નિયમાદિ આચરતી મેનાવતી પાસે શશિ સમ યશસ્વી ગોપીચંદે બોધ ગ્રહણ કર્યો, તે મુજબ એકાન્તમાં જે મુનિરાજે એક ક્ષણ માટે પોતાની પ્રિય માતા પાસેથી બેધ ગ્રહણ કર્યો, એવા શ્રી ચતુર્થમલ મુનિ આ જગતમાં યશસ્વી બન્યા છે. 4 |