________________ 40 > આદર્શ મુનિ ગ્રંથ રચના. મહારાજશ્રીએ પિતાની અદ્દભૂત વક્તત્વશકિત દ્વારા લેક સેવા તે કરી જ છે, પરંતુ પિતાની કલમ ચલાવીને પણ થોડી ઘણી સેવા કરી છે. આજ પર્યત તેઓએ નાની મેટી અનેક કૃતીઓ રચી છે, જેમાંને માટે ભાગ પબદ્ધ (કાવ્ય રૂપે) છે. આજ સુધી તેમની કૃતિઓની કુલ આવૃત્તિઓની કુલ 120000 કરતાં વધારે નકલે બહાર પડી ચૂકી છે. એ કૃતિઓમાંનાં ખાસ અગત્યનાં નામ નીચે આપવામાં આવ્યા છે. તેઓશ્રીનાં કાવ્ય અત્યંત રુચિકર, સરળ, અને મધુર તથા સામાન્ય જનતાને ગ્રહણ કરવા યોગ્ય હોય છે. તેમાં કઈ પણ સંપ્રદાયનું ખંડન કરવામાં આવ્યું નથી. હિન્દુ તથા મુસલમાન પણ તેને અત્યંત ભાવથી વાચે છે. હજુ પણ તેઓશ્રીની ઘણી ખરી કૃતિઓ તે અપ્રકાશિત છે. કાવ્યની દૃષ્ટિથી તેઓશ્રીની હિંદી કવિતાઓ સદેષ હોય એ બનવાજોગ-શક્ય છે. પરંતુ તેમને મેટો ભાગ છન્દોબદ્ધ હેવાને બદલે ગજલ આદિના જે હોય છે. તેમાં ભાષા પણ પ્રચલિત હોય છે. જેમાં વિશેષ કરીને કડી બાંધવાને વિચાર થાય છે, ત્યાં તેઓ જરા બરાબર સંભાળી લે છે. તેઓશ્રી બહુજ ખૂબીપૂર્વક પિતાની કવિતામાં ધાર્મિક ભાવના તથા સમાજ સુધારાની વાતોને સમાવેશ કરી શકે છે. સાથે સાથે તે ભક્તિભાવ તથા વૈરાગ્ય ભાવથી નીતરતી હોય છે. વાંચવાથી અગર ગ્રહણ કરવાથી પણ ભક્તિ, જ્ઞાન તથા વૈરાગ્ય વિષેના તેમના અગાધ પાંડિત્ય તથા અનુભવને