________________ 39 > આદર્શ મુનિ. હાજર થવું પડે છે. વળી કેટલીક વખતે સગાંને આવતાં વિલંબ પણ થઈ જાય છે, પરંતુ મોતને તો નિયત સમયે આવવામાં સહેજે વિલંબ થતા નથી. વળી તેને નાના મોટાની ખોટી શરમ પણ અડકતી નથી. કેઈ કવિએ કહ્યું છે કે - (ર) ચાર દિન કી ચાંદની, આખિર અંધેરી રાત સારે ઠિકાને જાયેંગે, રહને કી ઝંડી બાત હ; ન કિસી કા હૈ ભરેસા, ન કિસી કા સાથ હૈ; ચલતી દફે દેખા તે, જાતા ખાલી હાથે હ. તેથી આ મનુષ્યદેહથી જે પરોપકાર કરાશે તે સાથે આવશે. દુર્લભ માનવદેહ મળ્યા છતાં કાયાનું કલ્યાણ થાય એવું કંઈ પણ કરે નહિ તે પછી આ કાયાને શું કરવાની? જાનવર તે જીવતાં ઘાસ ખાઈને દુધ આપે છે, અને તેનું છાણ પણ કામમાં આવે છે. અને મુઆ પછી પોતાના મૃતદેહને જુદા જુદા પદાર્થો વડે લોકો ઉપર ઉપકાર કરે છે. કેઈ એક કવિએ ગાયું છે કે (સયા) હાથી દાંત કે ખિલાને 1 જગત કે આવું કામ; વાઘૉરકા બાઘમ્મર,૩ શિવ શંકર ચિત્ત લાયેગા. મૃગ કી ખાલ૪ કે બિછાવત હ જોગીરાજ; વૃષભપ કી ખાલ કછુ અન કે નિપજાયેગા. કરેલે કી ખાલમેં હેતે હૈ સુગધૂછે તયાર; બકરે કી ખાલ કછુ પાની ભર પિલાયેગા. સાંભર કે સટકે તો બાંધત હૈ સિપાહી લેગ; 1. રમકડાં, 2 વાઘે: 3 વ્યાઘ્રચર્મ, 4 ચામડું (મૃગચર્મ) 5 બળદ: સાંઢ 6 ઉટ 7 હીંગ. 8 એક છેડે જાડો અને બીજે છેડે પાતળા સ્થિતિસ્થાપક દંડ.