________________ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * 336 > આદર્શ મુનિ ખુરસી વિગેરે) ઈત્યાદિ માટે રૂા. 350, દાન કર્યા તથા રૂ. પ૦૦, નું મકાન ખરીદી “શ્રી જૈનેાદય પુસ્તક પ્રકાશક સંમિતિ રતલામને ભેટ કર્યું. વળી આગ્રા અનાથાલયના અનાથ બાળકોના જન નિમિત્તે રૂા. ૩૦૦૦નું દાન કર્યું. આ ઉપરાંત તેઓશ્રી પરોપકારા અનેક સહાયતાઓ. કરી ચૂક્યા છે, અને સહાયતા કરવાને માટે તત્પર રહે છે. આશ્વિન સુદ એકાદશીને દિવસે બનેડાના રાજાજી શ્રીમાન અમરસિંહજી સાહેબ તથા શ્રીમાન બદનોર ઠાકોર સાહેબે વ્યાખ્યાનને લાભ લીધે. A આશ્વિન સુદ ૧૦ને દિવસે બનેડાના રાજાજી સાહેબ શ્રીમાન અમરસિંહજી 8 તથા બદલાના રાયબહાદુર શ્રીમાન નારસિંહજી સાહેબ તથા મેજા રાવતજી શ્રામાન જયસિંહજી સાહેબે વ્યાખ્યાન શ્રવણને લાભ લીધે. આશ્વિન સુદ 14 ને દિવસે શ્રીમાન મહારાણા સાહેબના ભત્રીજા શ્રીમાન મહારાજજી શ્રી હિંમતસિંહજી સાહેબના પુત્રરત્ન શ્રીમાન શિવદાનસિંહજી પ્રતાપસિંહજી અને હમીરસિંહજીએ વ્યાખ્યાન શ્રવણનો લાભ લીધે. આશ્વિન સુદી પૂર્ણિમાને દિવસે ભદેસરના રાવત શ્રીમાન શ્રી તખ્તસિંહજી તથા લસાણી ઠાકોર સાહેબ શ્રીમાન 6 ખુમાણસિંહજીએ વ્યાખ્યાન સાંભળવાને લાભ ઉઠાવ્ય. તેઓશ્રી હિન્દફલસુર્ય શ્રીમાન મહારાણ સાહેબના ભાયાત છે. તેમનું વર્તન આતશય ઉચ્ચ કોટિનું છે. તેઓશ્રી વિરેન્દ્ર ભીમસિંહજીના વંશજ છે, કે જેમણે પિતાની આજ્ઞાથી પિતાના લઘુ બંધુ મહારાણું શ્રી જયસિંહજીને રાજપાટ સોંપી દઈ આદર્શ ત્યાગને પરિચય કરાવ્યો હતો. હિન્દુકુલસુર્ય શ્રીમાન મહારાણા સાહેબના સોળ ઉમરાવોમાં એક છે. $ હિંદુકુલસુર્ય શ્રીમાન મહારાણા સાહેબના બત્રીસ ઉમરામાં તેઓ એક છે.