________________ 31 આદર્શ મુનિ - Le_ . _ (મંગલાચરણ) धम्मो मंगल मुक्किटं, अहिंसा संजमो तवो। देवा वि तं नमंसन्ति, जस्स धम्मो सयामणी / / | ભાવાર્થ—અહિંસારૂપી સંયમ તથા તપજ સંસારમાં સર્વોચ, સર્વ શ્રેષ્ઠ ધર્મ છે. અને તે એવા ધર્મમાં પ્રવૃત્ત થયેલા મહાપુરુષને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. આવા આદર્શ પુરૂષેના જીવનમાંથી આપણને અમૂલ્ય શિક્ષાધ પ્રાપ્ત થાય છે. Lives of great men all remind us, We can make our lives sublime : X And, departing, leave behind us, Footprints on the sands of time. * Longfellow's Psalm of Life.