________________ 228 >આદર્શ મુનિ. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^. ^^^^^^ ^^^^^^^^ ^^^^^^^^ ^ksb sc~~~~~ અજમેર પ્રાંતના જૂનિયાં ગામ નિવાસી વિસા ઓશવાળ રાજમલજી દીક્ષા મુમુક્ષુ હતા. વળી ત્યાંના રિખબચંદજી ભંડારી પણ દીક્ષા મુમુક્ષુ હતા. તેમની દીક્ષા માટે ભીલવાડા શ્રીસંઘે હમીરગઢ આવી વિનંતિ કરી. તેથી ત્યાંથી ભીલવાડા પધાર્યા. ત્યાં તેઓશ્રીનાં કેટલાંક વ્યાખ્યાન થયાં તથા ઉપરોકત બંને વૈરાગીઓની દીક્ષાના કાર્યને આરંભ થયા.