________________ આદર્શ મુનિ. 11. પ્રકરણ 17 મું. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ****** સંવત 1963. જાવરા. **** છે દીક્ષા તથા કોન્ફરન્સ. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * xxx x x * * * * * * * * * * * * * * : - , - - - -- , એ હારાજશ્રીએ સંવત ૧૩ને ચાતુર્માસ જાવરામાં - કર્યા, અને ત્યાં પણ ખૂબ ઉપકાર કર્યો. ચાતુર્મા] સમાજમણસેથી વેરાગી કડીમલજી ત્યાં આવી ** ગયા હતા. તેમના કુટુંબમાં તેમનાં જયેષ્ઠ ભાઈ, પુત્ર, તથા પતિની હયાત હતાં. જ્યારે તેમણે સઘળાં કટબીઓ પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે ન મળી ત્યારે તે જોવા આવ્યા, અને સાધુ–વેષ ધારણ કર્યો. ચાતુર્માસ સમાપ્ત થયા પછી મહારાજશ્રી તેમને સાથે લઈ તેમના સાસરે નિમ્બાહેડે ગયા, અને ત્યાંવાળાઓને સમજાવ્યા. સાથે સાથે તેમની પત્નીને પણ ઉપદેશ આપી ખૂશ કરી, અને આજ્ઞાપત્ર લખાવી આપ્યું. ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી તેઓ રામપુર પધાર્યા. ત્યાં ગુરૂદેવના દર્શનનો લાભ મેળવી તેમની સાથે ડગ, વડોદ, સારંગપુર, સહારની છાવણી, ભૂપાલ તથા આષ્ટા કાષ્ટા થઈ દેવાસ પધાર્યા. આ સઘળાં સ્થાનેમાં પણ ખુબ ધર્મ-પ્રચાર તથા ઉપકાર થયે. દેવાસમાં રતલામનિવાસી શ્રીમાન અમરચંદજી પીતલિયા