________________ *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ આદર્શ મુનિ રેચક પણ છે. પ્રત્યેક જૈન ધર્માનુયાયી આ પુસ્તકની એક એક નકલ પિતાની પાસે રાખે એ આવશ્યક છે. “ધર્મ-ધ્વજ” (વર્ષ 7, અંક 1-2, વડોદરા) માં લખે છે - આ સ્થાનકવાસી સંપ્રદાયના મુનિ મહારાજ ચેમિલજીનું આ જીવન રેચક ભાષામાં લખાયું છે....... પુસ્તકમાં આપેલા ફોટાઓ–ચિત્રે જેનારના દિલ ઉપર કેટલી સુંદર અસર કરે છે તે સહજ સમજી શકાય તેમ છે. . . . . “દિગંબર જૈન' (વર્ષ 16, અંક 8, સૂરત)માં લખે છે - “આદર્શ-મુનિ” ગ્રંથમાં સાધુ મહારાજ દ્વારા જનતા ઉપર થએલા ઉપકારને પરિચય કરવામાં આવ્યું છે. સાધુ મહારાજે પોતાની અપ્રતિમ વકતૃત્વ શક્તિદ્વારા જેન તથા જૈનેતર-હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી આદિજાતિઓમાં અહિંસા આદિ ધર્મોને કે પ્રચાર કર્યો છે, તથા જનતા ઉપર કેવો પ્રભાવ પાડે છે, તે પુસ્તક વાંચનારજ જાણી શકે.” મહાનુભાવોએ આ પુસ્તકને અવશ્ય અભ્યાસ કરવો ઘટે છે. લેખકે જેનધર્મના મહુવ સાથે તેની પ્રાચીનતા જૈનેતર પ્રસિદ્ધ વિદ્વાનોના અભિપ્રાયો ટાંકી તથા જૈનેતર શાસ્ત્રોના આધાર ટાંકી સાબિત કરી બતાવી છે. “માધુરી” (વર્ષ પ, ખંડ 1, સંખ્યા-૨, લખનઉ)માં લખે છે - પુસ્તક વાંચકને વૈરાગ્યેત્પાદક તથા હિતકર નિવડશે. આ પુસ્તકનું વિશેષ મહત્તવ તા એ છે કે તેમાં જૈનધર્મની પ્રાચીનતાનાં પ્રમાણ ઘણું સારા પ્રમાણમાં ટાંકી બતાવવામાં આવ્યાં છે. એ પ્રમાણેનાં પુસ્તકોનાં પૃષ્ઠ, અધ્યાય, કયા વર્ષમાં પ્રસિદ્ધ થયાં વિગેરે આપવામાં આવ્યું હતું તે બહુ સરસ થાત. . . --- - - - -