SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં જ્ઞાની કહે છે,– ધર્મને જાણ્યા પછી ચરણ-કરણ” ધર્મના આચાર-અનુષ્ઠાન-વ્રત-નિયમ ખૂબ આચરે; કારણું, ચરણ-કરણ વિષ્ણહણે બુદુઈ સુબહુપિ જાણતો” આસ્તિક બનેલ પ્રદેશી રાજા ચરણ-કરણ કેમ લે છે? : વિચારજે નાસ્તિક પ્રદેશી રાજા કેશીગણધર મહારાજ પાસેથી આસ્તિકાણું પાપે, એને આત્મધર્મ-પુણ્ય-પાપ પરલેક વગેરેનું જ્ઞાન મળ્યું તે ત્યાં એણે જ્ઞાન-સમજ થવા માત્રથી સંતોષ ન માન્યા, પરંતુ ત્યાં એણે ગુરૂ પાસેથી “હવે મારે શું કરવું ? શી રીતે મારાં પાપ ઓછા થાય ?" એ માગ્યું, અને ગુરૂએ ચરણ-કરણ આદરવાનું બતાવ્યું. શ્રાવકધર્મના 12 વ્રત બતાવ્યાં, એને ગ્ય ધર્મ આચાર અને ધર્મકરણ બતાવી, અને અત્યાર સુધી ઘેર નાસ્તિકપણું કરનાર પ્રદેશી રાજાએ ત્યાં જ ગુરુની પહેલી મુલાકાતમાં જ ધર્મની પહેલી સમજ મળતાં જ ચરણ-કરણ સ્વીકારી લીધાં! સમ્યકત્વ સહિત શ્રાવકના 12 વ્રત અને શ્રાવકપણની ધર્મકરણી સ્વીકારી લીધી! બસ, ત્યાંથી જ ધર્મપ્રવૃત્તિ શરુ થઈ ગઈ. કેમ વારુ? સમજે છે કે ઊંધા વેતરણથી માનસિક વૃત્તિઓ બગાડી છે તે સીધાં વેતરણ યાને
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy