________________ 29 લોકિક ધમ જેનામાં હોય તે જ લકત્તર ધર્મને અધિકારી છે, લૌકિક ધર્મ સંપન્ન હોય એનામાં જ લેકેત્તર ધર્મ આવે. અર્થાત્ ભવનિર્વેદ માર્ગનુસારિતા... થાવત્ પરાર્થકરણરૂપી લૌકિક ધર્મ હોય એજ આત્મામાં સાચે શુભગુરુ ચારિત્રસંપન્ન ગુરુને ગરૂપી લેકેત્તર ધર્મ આવે, અને એમના વચનની સેવા કરવા રૂપી લેકેત્તર ધર્મ આવે. લૌકિક ધર્મ' એટલે ઈતર આત્મવાદી આર્યધર્મવાળા લેકને પણ માન્ય ધર્મ. એ લકે પણું આત્મવાદી હોવાથી આત્માને સંસાર પર નિવેદઅરુચિ–વૈરાગ્ય ઈચછે. કેમકે એ આત્મવાદી દર્શને સંસારને આત્માની વિટંબણું રૂપ સમજે છે, અને એનાથી થતી મુક્તિને મોક્ષને સ્વસ્થ શુદ્ધ આત્મ સ્વરૂપ સમજે છે. આમ ઈતર લેક ભવનિર્વેદ માની ભવથી છુટકારા માટે માર્ગોનુસારિતા, ઈષ્ટ ફળ સિદ્ધિ, લેક વિરુદ્ધ કૃત્યને ત્યાગ, ગુરુજન-વડિલજનેની પૂજાભક્તિ, તથા પરાર્થકરણ-પોપકાર-પરસેવા, એને કર્તવ્ય ધર્મરૂપ માને છે. અલબત્ ઈતર આર્યધર્મવાળા મિથ્યાત્વમાં હોય છે, પરંતુ