________________ શુ ધર્મસાધનાની શરત:(૧) એ અત્યંત કર્તવ્ય માનીને, (2) એમાં ઊંચે અભાવ તથા ગદગદ દિલ રાખીને (3) એમાં નિરાશસભાવ રાખીને, તેમજ (4) ધર્મ સાધતી વખતે બધી જે આહારાદિની કે કષાયની સંજ્ઞાને અટકાવીને ધર્મ સાધી રહ્યો છે. ધર્મસાધનાની આ ચાર વિશેષતાઓ ભિખારીના ધર્મના જેસને (પાવરને) અને વેગને વધારી રહ્યા છે. એને પ્રભાવ પછીના ભવે જોવા મળે છે કે અલબત્ પૂર્વના કેઈ તેવા કર્મના ઉદયે તેવા તેવા અચિંત્યા મરણુત જેવા વિદન વારંવાર ઊભા થવા છતાં એને ગેબી સહાય માત્ર નહિ, પણ આગળ આગળ ઉન્નતિ મળતી જાય છે. આ પ્રભાવ કેને? સામાન્ય પ્રભુદર્શનને નહિ, પણ ઉપરોક્ત ચારે સાધનથી પાવરફુલ (શિલા) દેવદર્શન-વંદન થયેલા તેને. જીવનમાં વિચારવા જેવું છે કે આપણી કથી એકાદ પણ ધર્મ સાધના આ ચાર સાધનથી સંપન છે? એક નવકાર સ્મરણની કે દેવદર્શનની એવી ખરી? કે એ કરતી વખતે