________________ 217 ને અત્યંત ગદગદ દિલથી વહેરાવેલી; લુખા દિલથી કે રાબેતા મુજબની કરણ તરીકે નહિ. તે એ ગદ્દગદ દિલ પર પછીથી એ એ જ સતે મર્યો ત્યાં સુધી એ ગુરુદયાની તથા એ ત્યાગની એ દાનની અનુમોદને જ કરતે રહ્યો. ગદગદ દિલની કરણી ખૂબ યાદ આવે. સગમને અભાવ પાંચ વરસે પરદેશથી ખાસ સનેહી આવેલે મળે ત્યાં એને જોતાં એની સાથે વાત કરતાં અને એને જમાડતાં દિલ ગદ્દગદ થઈ જાય છે. અને એના ગયા પછી ક્યાંસુધી એનું દર્શન, એની મીઠી સ્નેહભરી વાતચીત, અને એની કરેલી સરભરા યાદ આવ્યા કરે છે. સંગમની એ સ્થિતિ હતી, તેથી એ ત્યાગના સંસ્કાર એવા જામ્યા એવા જામ્યા કે ભવાંતરે શાલિભદ્રના ભવે આજની દેવતાઈ નવાણું પેટીઓ, પણ બીજે દિવસે માલ સાથે એંઠવાડિયા કુવામાં પધરાવી દેવરાવતે !! દાનને ઉપકાર કરનાર ગુરુ પર પણ એવું ગદ્ગદ દિલ હતું કે એ ગુરુની અનુમોદના પણ મળે ત્યાંસુધી એવી ગણદ દિલે રહી કે ભવાંતરે પ્રભુ મહાવીરદેવ જ ગુરુ તરીકે માન્યા તે એવા મળ્યા કે રાજા શ્રેણિકના ગુલામ પ્રજાજનમાંથી નીકળી જઈ