SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના અભ્યાસ વિના ચારિત્ર લેવાય ? - .. તમે કેમ ચારિત્ર લેવા તૈયાર નહિ? કહેશે “હજી કાંઈ એવા ધર્મને અભ્યાસ નથી. અથવા કહેશે પુણ્યને ઉદય નથી. પરંતુ એ બહાના છે. આ રાજા સામે જુએ. ખરી વાત તે પાપને પ્રબળ સંતાપ નથી રાજા અત્યારે એકદમ જ સર્વથા સંસારત્યાગ કરી અહિંસા-સંયમ–તપમય મહાન ચારિત્રધર્મ લેવા તૈયાર થઈ જાય છે! કારણ કાંઈ? એજ, કે એને પાપ સંતાપ; પાપને પ્રબળ બળાપે છે. એ પ્રબળ પાપ સંતાપે ધર્મને વેગ એ લાવી મૂક્યું કે સામાન્ય ત્યાગ નહિ, સામાન્ય વ્રત-નિયમ નહિ, સામાયિક પૂજા નહિ, કિન્તુ સર્વ સંસારત્યાગ ! સર્વવિરતિ–ચારિત્ર! સૂમમાં સૂકમ હિંસા પણ નહિ એવી અહિંસા વગેરેના મહાવત પર એ ચડી ગયે! કારણ મન પર આ ખ્યાલ છે કે, પાપ કરવામાં પાછું વળી જોયું નથી, પાપ ભયંકર કર્યા છે, તો હવે એને નિકાલ કરનાર ધર્મ પણ ઉત્કૃષ્ટ કરવાને, અને તે કરવામાં પાછું વળીને જવાનું નહિ.” * ધર્મની ભૂખ-તમના-કદર કેવી? : બસ આપણે આપણું પૂર્વ જનમનાં ભયંકર પાપ અને આ જનમન કેઈ પાપને પ્રબળ સંતાપ ઊભે
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy