________________ 173 જુઓ ઝાંઝરિયા મુનિને ઘાતક રાજા કે કુર કેમ ગણાય રસ્તે જતે માણસ પિતાની રાણીને પૂર્વને કંઈ યાર હેવાનું પિતાને લાગ્યું એટલા માત્રથી આવેશમાં આવીને તલવારથી એની હત્યા કરી ચિંતા નહિ આમાં કેધ અને અભિમાનને આવેશ કેટલે બધે? “રાજા હું ગમે તેને મારી નાખું એમાં મને કેણુ પૂછનાર છે?'- આ અભિમાનને આવેશ છે. અને કશી પૂછગાછ કર્યા વિના મનમાં એ ક્રોધને આવેશ છે, એ દ્વિષને અતિ સંકલેશ છે. એમાં સીધા નરકગતિને જગ્ય કર્મ બંધાય આવા મહર્ષિની હત્યાના ઘેર પાપથી છુટકારો શું થાય? શાસ્ત્ર કહે છે. ચેય દિવ્ય વિણસે, ઇસિ ઘાએ, પવયણસ્સ ઉડ્ડહે, સંજઈ ચઉલ્ય ભેગે, મૂલગ્ગી બેહિલાભસ્મ . ઉડ્ડાહમાં, અને સાધ્વીના બ્રહ્મચર્યના ભંગમાં બધિલાભના મૂળમાં અગ્નિ પડે છે. પછી જન્મારાના