________________ હૈયાને કશે હરખ ઉલ્લાસ નહિ હેય, બલકે હૈયાના ઉંડાણમાં ભારે ગ્લાની હશે. સંસારી જીવનમાં ક્યાં ક્યાં હિંસાઆજે પણ કcખાનાની હિંસા સાંભળીને કેવી કમકમાટી આજના તમારા સંસારના આરંભ સમારંભમાં થતી હિંસા પ્રત્યે થવી જોઈએ. પ્રભુનાં ઉપદેશ પર, જિનવચન પર, જિનેક્ત તર પર, શ્રધ્ધા કરનારા છે ને તમે? પ્રભુએ પાણીના ટીંપે ટીંપે પૃથ્વી અગ્નિ અને વાયુના કણે કણે અસંખ્ય જીવે કહ્યા છે. કાચા પાણીનું એક ટીંપુ પણ પગ નીચે કચર્યું, એમાં અસંખ્ય અપકાય જીવ માર્યા! દીવાસળીનું સળગેલું ટેપચું બૂઝવ્યું, એમાં અસંખ્ય અગ્નિકાય જીવ માર્યા! કપડાને જરાક છેડે ઉરાડે, ઝાટક, એમાં અસંખ્ય વાયુકાય જીવે માર્યા! આ જિનવચન બતાવે છે. બેલે, એ હિંસા પર ગ્લાની કમકમાટી થાય છે? એટલામાં ય ગ્લાની, તે પછી શ્રાવિકાઓને રોજના 6-6 કલાક ચુલે સળગતે રાખવામાં અને એમાં રઈ વગેરેમાં પાણી-ધાન્ય-વાયુ વગેરેના આરંભ સમારંભ પર કેટલી બધી ગ્લાની થાય ? એમ કુટુંબના કપડાં ધોવાં, વાસણ મા જેવા, અનાજ દળાવવા વગેરે