SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ 140 બોલવું તે વિચારીને બોલવું. (2) બેલવામાં ક્રોધલભ-ભય કે હાસ્યને ઘુસવા ન દેવા એ જયણુ થઈ. નહિતર સંભવ છે ક્રોધ વગેરેમાં બોલતાં વધારે પડતું બેલાઇ જાય એમાં જુઠ આવી જાય. અનીતિ–ત્યાગના ત્રીજા વ્રતમાં જયણ આ, કે માલ સસ્તો મળે છે માટે લેભમાં ન જવું સંભવ છે એ ચેરીને માલ હોય એ ખરીદતાં અનીતિને ટેકે મળે. ચેથા સદાચાર વ્રતની જયણ આ, કે એકલી પરસ્ત્રીના ઘરમાં ન જવું, કે પિતાના ઘરે એકાંતમાં પરસ્ત્રીને મળવું નહિ. એમ આ પણ જયણા છે,બિભત્સ યા શુંગારી ચિત્ર-સિનેમા વગેરે ન જેવા, કે એવું વાચન ન કરવું; નહિતર એમાં છુપી દુરાચારની ભાવના જાગતા વાર નહિ. પાંચમા પરિગ્રહ-પરિમાણ વ્રતની જય આ, કે પરિણામ પહોંચી જવા આવે પછી બંધ ન કરે. નહિતર સંભવ છે અધિક કમાણ થતાં પરિમાણુ ઉપરનું બૈરી-છોકરાના નામે રાખવાનું કે ધર્મમાં ખરચશે એમ કરીને રાખી મૂકવાનું મન થાય. પરિગ્રહ પરિમાણને એ અર્થ નથી કે કમાણ ચાલુ રાખવી ને પરિમાણ ઉપર આવે એ ધર્મ ખાતે ખરચે જવું. કેમકે એમાં તે પરિગ્રહની મૂચ્છ તે ઊભી જ
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy