________________ 116 રહી; એ સંસાર-ભ્રમણ ન આપે તે શું મેક્ષ આપે? હિંસાદિ પાપથી સંસાર, અને એના ત્યાગથી મેક્ષ, આ ચેખે હિસાબ છે. આજનાં જીવન જેવા તપાસવાની જરૂર છે કે એમાં પાપ કેટકેટલા બિનજરૂરી ચાલે છે? જે ખરેખર દિલને લાગી ગયું હોય કે “આમેય ઘરવાસ– સંસારવાસનું જીવન પાપભયું તે છે જ, પરંતુ એમાંય જેટલા પાપોથી બચાય એટલે બચું, બચવાનાં પ્રયત્નમાં રહું, તે મેં જ્ઞાનીનાં વચન માથે ધર્યા કહેવાય, તેમજ મને પાપ પ્રત્યે સાચી ઘેણું છે એમ ગણાય, તે શું જ્યાં ને ત્યાં પાપથી બચવાનું ન કરાય? રોગ પ્રત્યે ધૃણું છે તે માનેને કે, શરીરમાં દસ રેગ ઊભા થયેલા છે, છતાં એ એકેક રોગ પર ઘૂણું રહે છે, ને એકને પણ મટાડી શકાતે હેાય તે માણસ એને મટાડવાના પ્રયત્નમાં રહે છે. એવા પ્રયત્નવાળે માણસ સમજુમાં ખપે છે; જ્યારે, રોગની પરવા વિનાને અને ખાવાની લાલસામાં ગમે તે ગમે તે કુપચ્ચે ખાઈ ખાઈને રેગ વધારનાર એ મૂઢમાં ખપે છે. તે આપણે પણ જે પાપની ઘણા વિનાના ને પરવા વિનાના બન્યા રહીએ, ગમે તેવા હલકા વિચાર-વાણી-વર્તાવમાં લીન રહેતા હેઈએ, ને પાપ