________________ સમજી તેમના આહાર પર સુચારુ નિયંત્રણ રાખી સંયમી જીવન જીવી શકે એ શુભ હેતુથી પાડશાળાઓમાં, પુસ્તકાલયમાં તથા ધરમાં સર્વત્ર આ પુસ્તકને ઉપયોગ કરીએ તે આ સંકલનને કરેલા પ્રયાસ સાર્થક ગણાશે આ માટે ધાર્મિક શિક્ષકે તથા માતા-પિતાઓને ખાસ વિનંતી કરીએ છીએ કે, આ પુસ્તકના ઉપયોગ દ્વારા બાળકોમાં સ્વનિયંત્રણ તથા સંયમી જીનનનાં બીજ વાવે એ જ અભિલાષા. આ પુસ્તકનું હિંદી-મરાઠી-અંગ્રેજી હવે પ્રકાશિત થઈ રહ્યું છે. પૂ. પ. રાજેન્દ્રવિજયજી મ. સા. ના અમો ઋણી છીએ. જિનાજ્ઞા-વિરુદ્ધ કાંઈ છપાયું હોય તે મિચ્છામિ દુક્કડ જાણો. સ્થળ : લિ. ટ્રસ્ટી શ્રી દિવ્યદર્શન સાહિત્ય પ્રકાશન સમિતિ, કુમારપાળ વિ. શાહ 68, ગુલાલવાડી, ત્રીજે માળે, મુંબઈ 400 004 ચૈત્ર સુદ-૧૫ વિ. સં. 2035 વીર સંવત 205 પાંચમી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે બે શબ્દ પૂ. મુનિરાજ શ્રી રાજેન્દ્રવિજ્યજી મ. શ્રીએ આપેલ પ્રવચનના આધારે તથા અનેક અચાના સંકલનના આધારે ખાનપાનની શુદ્ધિઅશુદ્ધિને સમજવામાં ધા ઉપગી અને માર્ગદર્શક થાય એવું પ્રકાશન છે. આ ગ્રંથમાં દાખલા-કલ સાથે દેશ-વિદેશના નિષ્ણાતોના અભિપ્રાટાંક તથા કેટલાક મુદ્દાઓની જ્ઞાનિક દષ્ટિએ છણાવટ કર ને આ વિષય હૃદયંગમ છે તે રીતે રજૂ કરવામાં આવ્યો છે કે જેથી કે ઈપણ વાચક અને જિજ્ઞાસુ જીવનસાધના માટે નિર્દોષ અને સાત્વિક ખોરાકનું કેટલું મહત્ત્વ છે તે સહેલાઈથી સમજી શકે તેમ છે. તા. 26-2-76 શ્રેણિક કસ્તુરભાઈના વંદન