________________ * ' . - ૩ર અનંતકાયના નામ :(1) ભૂમિ કંદ (18) કિસલય (2) લીલી હળદર (19) ખીરસુઆ કંદ (3) લીલું આદું (20) થેગ (4) સુરણ કેદ (21) લીલી મેથ - (5) વજ કંદ (22) લુણ-વૃક્ષની છાલ (6) લીલો કચૂર (23) ખીલેડા કદ (7) શતાવરી વેલી (24) અમૃતવેલી (8) વિરલી-લતા (25) મૂળો (5 અંગ) (9) કુંવાર–પાઠું (26) બિલાડીના ટોપ (10) શેર (27) વત્થલાની ભાજી (11) ગળે (28) વિરૂઢ (અંકુર ફૂટેલું (12) લસણ કઠોળ) (13) વાંસકારેલા (29) પાલક ભાજી (14) ગાજર (30) સુઅરવલ્લી (15) લુણી (31) કમળ આમલી (16) લક (32) આલું, રતાળું (17) ગરમર પિંડાળું. અનંત સંખ્યા કેટલી? (1) જગતમાં સૌથી છેડા મનુષ્ય. (2) તેના કરતાં અસંખ્યાત ગુણ નારકના જી. (3) તેના કરતાં અસંખ્યાત ગુણ દેવના જીવો. (4) તેના કરતાં અસંખ્યાત ગુણ તિર્યંચ પંચેન્દ્રિય. (5) તેના કરતાં અસંખ્યાત ગુણ વિકસેન્દ્રિય જી.