________________ 214 જેમાં ખાવામાં થોડું આવે છે, અને જીવહિંસા ઘણી જ થાય છે. માટે અનેક સંખ્યક છવાની હિંસાથી બચવા ત્યાગ કરવો ઉત્તમ છે. જામફળનું શાક ચૂલે કરવા છતાં એનાં મીંજ= બીજ કડક હોવાના કારણે મિશ્ર રહે છે તેથી સચિત્તના ત્યાગીને કે એકાસાણાં-બેસણામાં ન કલ્પે. અભક્ષ્ય નથી. a લીલાં–સૂકાં અંજીરમાં બી ઘણાં હોય છે. તે જુદાં પાડી શકાતાં નથી, તેથી, સચિત્તના ત્યાગીને કપે નહિ. 16, અન તકાય : અભક્ષ્ય लसून अंतर "प्याजे हरी हनदी सकरीशा अपरख - એક વનસ્પતિ બે પ્રકારની છે -(1) પ્રત્યેક વનસ્પતિકાય –જેમાં એક શરીરે એક જીવ હોય છે ફળ-ફૂલ-છાલ–થડ-કાષ્ઠ–મૂળ-પાંદડું અને બીજમાં અલગ અલગ એક જીવ હોય છે. જ્યારે (2) સાધારણ વનસ્પતિકાય –એક શરીરે અનંતા જ હોય છે.