________________ 168 સર્વ પ્રકારની માટી, ખડી, ભૂતડે (શાસક), ખારો વગેરે અભય છે. કારણ કે તેમાં કણે કણે પૃથ્વીકાયના અસંખ્ય જીવ છે. માટીના ભક્ષણુમાં દેશે - પ્રત્યેક વનસ્પતિકાયમાં જેમ એક શરીરે (પાંદડાં, ફૂલ, ફળ, બીજમાં) એકેક જીવ છે, જ્યારે એક લીલા આંબળા પ્રમાણ પૃથ્વીકાયમાં અસંખ્ય અગણિત જીવ છે. તે દરેક કબૂતરના જેવડું શરીર કરે તે તેટલા જીવો આ લાખ જેજન ગેળાકૃતિવાળા જબૂદ્વીપમાં સમાય નહિ. એટલી વિશેષ સંખ્યામાં છતાં નાના શરીરવાળા હોય છે. તેને વિનાશ કરીને અલ્પ - તૃપ્તિ લેવી, તેના કરતાં તેવી ચીજ તજી, તેવા અસંખ્ય છોને અભયદાન દેવું ચગ્ય છે. માટી ખાવી જીવન માટે જરૂરી નથી. છે ગર્ભિણ સ્ત્રીને ભૂતડ ખાવાનું સૂઝે તે ગર્ભને વ્યાધિ અને નુકસાનકારી થાય છે. કે માટીથી પથરીને રોગ થાય છે, માટીમાં રહેલા - સૂકમ ઝેરી જંતુથી સેપ્ટીક થાય છે. જે માટીથી પાંડુરોગ, આમવાત, પિત્તની બીમારી . તથા શરીર પીળું પડે છે. | ચાક, ચૂને, ગેરુ અચિત્ત હોવાથી તેને ઉપયોગ કરી શકાય છે. કેટલીક માટી દેડકાં વગેરે સંમૂછિમ જીની નિરૂપ હોય છે, તેથી પણ અભક્ષ્ય છે, કારણ કે પેટમાં ગયા પછી દેડકાના જીવે પેટમાં ઉત્પન્ન થતાં મરણ વગેરે મહા અનર્થ થાય છે.