________________ (6) સ્નાયુઓમાં થતી અસર : સ્નાયુની શક્તિ ઘટાડે છે તથા રસગ્રંથિઓની રસકિયા ઓછી કરે છે તેથી ભેજનને અપચો થાય છે. (7) અંદરના રસપડામાં થતી અસરે - તમાકુથી મહેની પડજીભીઓ અથવા જીભના કાકડા મેટા થાય છે તથા સૂજી આવે છે, ગળું સૂજી આવે છે. મહેમાં રતાશ, સૂકાપણું અને રસપડમાં ચીરા પડવા તેમજ દાંતના પારા તે આ કુદરતી રીતે સખ્ત બની સંકેચાઈ જવા અથવા વાદળી જેવા ઢીલા પડી જાય છે. (8) શ્વાસનળીમાં થતી અસર : તમાકુ શ્વાસનળીમાં ગરમી પેદા કરે છે અને તે ગરમી વધતાં કફને વધારી મૂકે છે. (9) તમાકુમાં રહેલાં જુદાં જુદાં ઝેરે અને તેની અસરે - (1) નિકેટીન વિષ - જેનાથી કેન્સર થાય છે. (2) કાર્બનમનેકસાઈડ વિષઃ જેથી હૃદયરોગ, ધાસ દમ તથા આંખનું તેજ ઘટે છે. (3) માશે–ગેસ વિષ :- જેથી વીર્યશક્તિ હણાય છે ને નપુંસકતા પ્રગટે છે. (4) એમેનિયા વિષ :- જેથી પાચનશક્તિ અને હૃદય બગડે છે. (5) કેલેડીન વિષ - જેથી ચક્કર આવે છે અને નસે નબળી છે. (6) પાયરીડિન વિષઃ જેથી આંતરડામાં ચાંદાં અને કબજિયાત થાય છે (7) કાર્બોલિક એસિડ વિષ:- જેથી અનિંદ્રા, સ્મરણશક્તિને હાસ અને સ્વભાવ ચીડિયો બને છે. (8) પર કેરોલ વિષઃ