________________ 22. વિલાયતી દવાઓમાં અભક્ષ્ય [1] કેડલીવર પિલસ :- દરિચાઈ માછલીના કલેજાના - તેલની ગોળી. [2 સ્કેટઈમલશન બાવરીલ - બળદ અને પાડાના અમુક ભાગનું માંસ. [3] વિરલ - ગાયના મગજને માંસરસ. [4] બીફાઇરન વાઈન - ઘેટાંના માંસયુક્ત બ્રાંડી. [5] કારતિક લીક્વીડ - માંસરસ મિશ્રિત પીણું. [6] સરેવાની ટેનિક :- સ્પિરિટ (મદિરા) યુક્ત. [7] એકસ્ટ્રેકટ મેલટ - મધ અને માંસ મિશ્રત. [8] એકસ્ટ્રેકટ ચિકન :- કુકડીના બચ્ચાને રસ. [9] વેસેન ઈન :- ડુક્કરની ચરબી. [10] પેપસીન્ટપાવડર - કુતરા અને ડુક્કરની બે ગોળી ' - (અંડ)ને ભૂકે. [11] પેલેલ તથા ઘણાં ઈજેકશન, કેસુલ-ટેબ્લેટે. તથા લીકવીડ દવાઓ વિવિધ પ્રાણીઓના–વાંદરાં–બળદગાય–સસલાં-ઘેટાં–દેડકાં–માછલી વગેરેના લીવર–કલેજઆંતરડા આદિ ભાગોમાંથી અર્ક ખેંચીને બનાવવામાં આવે છે. આ સર્વેને અભક્ષ્ય જાણવા અને ત્યાગ કરવો જોઈએ. વનસ્પતિ આહારની શ્રેષ્ઠતા 1. મનુષ્ય માટે માંસાહાર કરતાં શાકાહાર એ વધુ આ. 10