________________ (8) શ્રી મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે કે - જે પારકા માંસે કરી પિતાના માંસને વધારવા ઈચ્છે છે, તેનાથી - વધારે કોઈ અધમ નથી અને તે અતિક્રુર છે. | (9) શ્રી મનુસ્મૃતિ કોઈપણ પ્રાણને વધ ર્યા સિવાય માંસ મળતું નથી અને પ્રાણુને વધ કરવાથી કદી સ્વર્ગ મળતું નથી. (10) શ્રી વૃદ્ધ પરાશર સ્મૃતિ :- જે પુરુષ પ્રાણીની હિંસા કરીને તેના માંસ વડે પિતૃદેવને તૃપ્તિ કરે છે, તે મૂખ સારા સુગંધીમાન ચંદનને બાળીને તેની રાખનું પોતાના શરીરે લેપન કરે છે. યજ્ઞ તથા શ્રાદ્ધને વિષે કોઈ જીવની હિંસા ક્યારેય ન કરવી. (11) “હા તનગર્ કુતુન, ગુમ મા યૂવીના” તું પશુ-પક્ષીઓની કબર તારા પેટમાં કરીશ નહિ,-મીશરો (12) કુરાન શરીફમાં સૂરાઅન –અલ્લાએ ચેપમાં જનાવર ભાર ઉપાડવા માટે પેદા કીધાં છે; અને ખાવા માટે જમીનને લગતી વનસ્પતિ તથા અનાજ ઉત્પન્ન કર્યું છે તે તમે ખાઓ. (નહીં કે પશુઓનું માંસ) ' (13) તીર્થ મકકામાં કોઈએ જનાવર મારવું નહિ. ધર્મ દયામાં છે, હિંસામાં નહિ. (14) ઇજને: જેઓ ગોસ્પંદ-ચોપગાં જનાવરને કાપવાને કે ખાવાને હુકમ આપે છે, તેઓને પારસીઓના પરમેશ્વર હેરમચંદે કડક શિક્ષા તથા દૂર રાખવા કહેલું છે. (94) Be ye therefore merciful as your father is merciful'=જ્યારે તમારા પિતા–પ્રભુ દયાળુ છે, તો તેમનાં - સંતાને પણ દયાળુ બને. કોઈ જીવને સતા નહિ. (16) જમીયાદ યસ્ત 58: એક જીવતા પ્રાણીના શરીરને ' નાહ.