________________ બને છે. એક માત્ર યુરિક એસિડના મારકણું વિષને લીધે જઠરની નબળાઈ તથા આગળ વધતાં કમળો; વાયુ, પથરી પરૂ, લોહીનું દબાણ અને હૃદયરોગની બીમારી મોટા પ્રમાણમાં થાય છે. દરેક વ્યક્તિએ ઈડાંના સેવનથી હંમેશાં દૂર રહેવું જોઈએ. શક્તિની લલચામણી સલાહમાં આરોગ્યને હેમી નાંખવા જેવું નથી. યુરિક એસિડના મારક ઝેરથી પાચનશક્તિને બાળીને ખાખ કરનાર ઈંડાને ખોરાકમાં ખપાવવાં, એના જેવી મહામૂર્ખતા બીજી કઈ હોઈ શકે? ઇંડાં તો શું પણ યુરિક એસિડ જેવાં ભયંકર ઝેરી તત્તને ઉત્પન્ન કરનાર કેઈપણ ખાદ્ય પદાર્થને ખોરાકમાં લેવાય નહીં. અસલના જમાનામાં તો માછલી, માંસ, ઈડાં વગેરેને જડમૂળથી સર્વથા ખારાકમાંથી હંમેશાં ત્યાગ જ હતો. પુરાણ કાળમાં તો ઈડાં વગેરેને રાજસિક–તામસિક આહારને ધિક્કારવામાં આવતા હતા. ઇંડાને બદલે તાજા ફળ, સૂકો મે, શિંગ વગેરે યુવાનને આપવામાં આવતાં, જેથી શક્તિ અને આરોગ્ય સારાં રહેતાં. - આમ અનેક નુકસાનથી પુરવાર થયેલ ઈંડાં ન ખાવા. માટેની સાબિતી મુંબઈ ખાતેની હાફકીન ઇન્સ્ટીટયુટે પષણ અને તંદુરસ્તીમાં કરેલ છે. ડે. જાઈએ જણાવ્યું છે કે કોલેજના વિદ્યાર્થીઓને સમજાવું છું કે ગામડાનાં છોકરાંઓ નિશાળે જાય કે બહાર ઘૂમે ત્યારે વિવિધ વૃક્ષનાં તાજાં ફળ છૂટથી ખાય છે તથા ઘરમાં સાદા અને શુદ્ધ ખારાકમાં અનેક