________________ પ્રકૃતિના નિયમ અટલ છે. જેવું વાવશે તેવું લણશો, જીને પ્રાણઘાતનું કષ્ટ પહોંચાડીને સુખી થઈ શકવું બિલકુલ અસંભવ છે. પરંતુ પ્રાણઘાતના હિંસક કૃત્યથી ભયંકર (કર્મદંડની) સજા થયા વિના રહેતી નથી, માટે ઇંડાં કે માંસ ખાવા નહિ, કારણ કે એથી પંચેનિદ્રય જીવને ભેગ લે પડે છે. જે આલોકમાં આરોગ્યની હાનિ કરે છે અને પરલોકમાં નરકગતિ દેખાડે છે. છે. જર્મનીના પ્રેફેસર એડ્ઝરવર્ગે ભેજનના સંશેધનમાં બતાવ્યું છે કે કેટલાક ખાદ્ય પદાર્થ કફ –બલગમ કરે છે. તદનુસાર ઈંડાં 51.83 પ્રતિશત કફ ઉતપન્ન કરે છે. જેટલા ખાદ્ય પદાર્થો છે તેમાં અધિક કફ કરનાર ઈંડાં છે. આથી શરદી-તાવ-ખાંસી-કમ-ખુરસી, ગોનોરિયા, લ્યુકેરિયા, ફડા-કૂન્સી ઈત્યાદિ રોગો થાય છે કફની દૃષ્ટિએ ઇંડા ઘણુ ખતરનાક છે—જીવદયા માસિક * બાળવયમાં ઇંડાં જે મહારાજસિક ખોરાક આપવાથી જઠરની પાચનશક્તિને સંપૂર્ણ નાશ થાય છે, બાળક રોગજન્ય રહે છે, શારીરિક વિકાસ અવરોધ પામે છે, તીવ્ર યાદશક્તિને નાશ થાય છે, અને વિદ્યાભ્યાસમાં ચંચળ બને છે. ક આંખની તેજસ્વીતા વધારવા માટે ઇંડાંની હિમાયત કરવામાં આવે છે, પરંતુ ઇંડાંનું સેવન કરનાર બાળકોને માત્ર 6-7 વર્ષની કુમળી વયમાં જ ચશમાં આવ્યાનું પ્રમાણ અનેકગણું વિશેષ છે. જે બાળકે ઇંડાં ખાતા નથી તેના કરતાં જે બાળકે ઇંડા ખાય છે તેઓની પાચનશક્તિને સંપૂર્ણ અભાવ ઇંડાંને લીધે ઘણે જ ગંભીર થાય છે. બાળકો તેમજ પ્રઢ અનેક રોગના ભેગ