________________ અહીંથી આગળના પરિધિમાં તે ઉમેરતા પછીના માંડલાનો પરિધિ. 'આવી જાય. આ જ રીતે સર્વ બાહ્ય મંડલની પરિધિ ન્યૂન 318316 યો. થાય. (2) પ્રતિ મંડલે મુહૂર્તમાં ચંદ્રની ગતિ : ચંદ્રની અત્યંતર મંડલમાં મુહૂર્ત ગતિ 2073 14 યો. છે. આની સાબિતિ કરે છે. ચંદ્રનું વિમાન સૂર્ય કરતા 8 અંશ મોટું છે. વળી સૂર્ય કરતા ચંદ્રની ગતિ ધીમી છે. 1 ચંદ્રને અર્ધમંડલ પૂર્ણ કરતા 1 અહોરાત્ર + 1 મુહૂર્ત 13 મુહૂર્ત લાગે છે. ચંદ્રને પૂર્ણમંડલ ફરતા 2 અહોરાત્ર + 2 મુહૂર્ત રૂ મુહૂર્ત લાગે છે = 62 મુહૂર્ત રૂ મુહૂર્ત. સૂર્યને પૂર્ણમંડલ ફરતા 2 અહોરાત્ર લાગે છે = 60 મુહૂર્ત. 1 યુગ = 5 વર્ષ સૂર્ય 1 વર્ષમાં 366 માંડલા ફરે અથવા 1 વર્ષમાં 366 અહોરાત્ર થાય. : 1 યુગમાં 366 x 5 = 1830 અહોરાત્ર યુગના થાય. પણ ચંદ્રને મંડલ ફરતા 31 મુહૂર્તથી અધિક સમય જાય છે. : યુગમાં તેના કેટલા મંડલ થાય તે શોધવું પડે. તે આ રીતે 366 x 30 મુહૂર્ત = 1 વર્ષના 10,980 મુહૂર્ત : 31 33 મુહૂર્તમાં 1 અર્ધ મંડલ 10980 મુહૂર્તમાં (?) 10980 - 6862.5 = 353.6 અર્ધ મંડલો 1 વર્ષમાં થાય. : 1 યુગમાં 353.6 4 5 = 1768 અધમંડલો થયા. આમ, 1830 અહોરાત્રમાં 1768 ચંદ્રના અર્ધમંડલ થાય. 221