________________ હવે, જ્યારે ભરત અને ઐરવતમાં 18 મુહૂર્તનો દિવસ હશે, ત્યારે Yપૂર્વ-પશ્ચિમ વિદેહમાં 12 મુહૂર્ત રાત હશે. જ્યારે પૂર્વ અને પશ્ચિમ વિદેહમાં 18 જ | મુહૂર્તની રાત હશે ત્યારે ભરત-એરવતમાં 12 મુહૂર્તનો દિવસ હશે. નોંધ : એમ બધી જગ્યાએ અહોરાત્રનું પ્રમાણ 30 મુ.નું થશે. આકૃતિ H 11 | ભરત તથા ઐરવતમાં ક્રમશ: 18 મુ. - તથા 12 મુ. પ્રમાણના દિન-રાત 12 મુ. રાત્રિ 18 મુ. દિન ઐરવત ઐરવત ૧૮મુ દિન | 5. મહા ) પૂ. મહા ] T૧૮મું 9દિન ૧૨મું | 5. મહા રાત્રિ પૂ. મહા ! રાત્રિ મેરુ ભરત ભરત 12 મુ. રાત્રિ 18 મુ. દિના પ્રશ્ન : જ્યારે ભારતમાં / એરવતમાં 18 મુ. દિન અને મહાવિદેહમાં 12 મુ. રાત્રિ હોય ત્યારે રાત્રિના 12 મુહૂર્ત પતે, ત્યારે ભારતમાં 12 મૂ. નો દિવસ પત્યો હશે, હજી 6 મુહૂર્તનો દિવસ બાકી હોય તો આ 6 મુહૂર્ત મહાવિદેહમાં ક્યો કાળ હોય ? આ પ્રશ્ન ઉલટો પણ જાણી લેવો.