________________ 39-40) પૂર્વોની રાશિને 3 વડે ગુણતા જે રાશિ આવે (૯૪પર૬ : યો.) ? તેટલું તાપક્ષેત્ર (ઉદય-અસ્ત વચ્ચેનું અંતર) કર્ક સંક્રાંતિના આદ્યદિને સૂર્યનું હોય છે અને તેનાથી અડધા એટલે 47263 ચો. દૂરથી કર્ક સંક્રાંતિના \ આદ્ય દિવસે લોકો સૂર્યને જોઇ શકે છે. एअं चेव य दुगुणं, उभओ पासेसु तावखित्तं तु / एअं चेव य सवं, दट्ठवं बीअरविणो वि ||41 / / 41) પૂર્વોક્ત સંખ્યાના (47263 3 ય.) દ્વિગુણા કરતા તાપક્ષેત્રનું માપ મળી જાય છે. આ બધું બીજા સૂર્યનું પણ જાણવું જોઇએ. जंबूदीवे पइदिणमुभओ पासेसु तावखित्तस्स | छासीइ जोअणाई, अहिआई वुड्डिहाणीसु ||42| 42) આ રીતે જંબૂદ્વીપમાં પ્રતિદિવસ સૂર્યની ઉભય (પૂર્વ-પશ્ચિમ) બાજુમાં સાધિક 86-86 યોજનની તાપક્ષેત્રની વૃદ્ધિ કે હાનિ થાય છે. एवं सेसरवीण य, पयासखित्तं दसंसकप्पणया / ता नेअं जा चरमो, पुक्खरदीवड्ढभाणु त्ति ||43 / / 43) આ રીતે જ્યાં સુધી પુષ્કરાર્ધદ્વીપવર્તિ ચરમભાનુ આવે ત્યાં સુધીના તમામ સૂર્યોનું પ્રકાશક્ષેત્ર આ રીતે (પોત-પોતાના મંડલની પરિધિના) દશઅંશની કલ્પના વડે જાણવું. लक्खेहिं एगवीसाइ साइरेगेहिं पुक्खरद्धम्मि / उदए पिच्छंति नरा, सूरं उक्कोसए दिवसे ||44 / / 44) ઉત્કૃષ્ટ દિવસે સાધિક 21 લાખ યોજનથી પુષ્કરાઈના લોકો સૂર્યને ઉદય (અસ્ત) પામતો જુવે છે. सव्वपरिहीण एवं, सव्वे वि अ भाणुओ दसंसतिगं | तावंतुक्कोसदिणे, जहन्नए दुन्नि उ दससे ||45|| 45) આ રીતે સર્વસૂર્યોનું તાપક્ષેત્ર (પોત-પોતાના) મંડલના પરિધિના ભાગ ઉત્કૃષ્ટદિને તથા ભાગ જઘન્યદિને હોય છે. एवं च सइ दसंसे, तेसिं पइसंतनीहरंताणं / / वड्डइ हायइ तेसीसएण दिवसाण अणुकमसो ||46 / / - AS 192